________________
પરિ છે.
ધર્મોદય આવશ્યક-અધિકાર. દેવતાઓના પૂજનથી જેમ મંદિર, (મહેલ) રસેથી જેમ કાવ્ય અને પ્રેમથી જેમ પ્રિયા શેભે છે તેમ ધર્મથી છવ શોભે છે પણ કયાંય ધર્મહીન જીવ શેભતે નથી. ૨૫ સ્વરૂપવતી સ્ત્રી અને નિર્ધન મનુષ્યને ધર્મરક્ષણની મુશ્કેલી.
किं चित्रं यदि राजनीतिकुशलो राजा भवेद्धार्मिकः किं चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत्पण्डितः । तचित्रं यदि रूपयौवनवती साध्वी भवेत्कामिनी
तचित्रं यदि निर्धनोऽपि पुरुषः पापं न कुर्यात्कचित् ॥ २६ ॥ રાજનીતિમાં કુશલ રાજા ધાર્મિક ગણાય એ આશ્ચર્યની વાત નથી, તેમ વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણે વંદનીય ગણુય એ પણ આશ્ચર્ય પામ્યા જેવું નથી. ૫. ણ રૂપ વનવાળી કામિની સ્ત્રી જે પતિવ્રતા ધર્મ પાળે તથા નિર્ધન મનુષ્ય ક્યારે પણ પાપ નજ કરે એ ખરું આશ્ચર્ય છે. ૨૬
ધર્મનિષ્ઠ પુરૂષોને ધન્યવાદ. धन्यानामिह धर्मकर्मविषया वाञ्छापि सज्जायते धन्यानामिह तत्मनिरचना केषांचिदेवोलवेत् । धन्यास्तस्य च यान्ति पारमथवा धन्या:प्रशंसन्ति ये
धन्यास्तेऽपि च येऽन्यलोकविहितं धर्म न निन्दन्ति ये ॥२७॥
આ લોકમાં ધર્મ કમના વિષયવાળી ઈચ્છા ધન્ય પુરૂષને ઉત્પન્ન થાય છે. તથા તે ધર્મકાર્યની પ્રવૃત્તિ તેમજ રચના (દિયા) કોઈક ધન્ય પુરૂષને જ ઉદ્દભવે છે. અને ધર્મના પારને પણ ધન્ય પુરૂષ પામે છે અથવા જેઓ ધર્મની પ્રશંસા કરે છે તે પુરૂષે પણ ધન્ય છે. તેમજ જેઓ પરલેકના મોક્ષ સુખને આપનાર એવા ધ. મને નિજતા નથી તે પુરૂષે પણ ધન્ય છે. ર૭
સર્વજ્ઞ પ્રણિત ધર્મ રક્ષકેને ધન્યવાદ.
તથા–
धन्या भारतवर्षसम्भविजना येऽद्यापि काले कलो निस्तीर्थेश्वर-केवले निरवधौ नश्यन्मनःपर्यये तुधत्सूत्रविशेषसम्पदि भवद्दोगत्यदुःखप्रदे श्रीजैनेन्द्रवचोऽनुरागवशतः कुर्वन्ति धर्मोधमम् ॥२०॥