________________
- વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કાળાદિક શત્રુઓ સામે ધર્મ રૂપી ઢાલ. नान्तकस्य प्रियः कश्चिन्न लक्ष्म्याः कोऽपि वल्लभः।
नाप्तो जरायाः कोऽप्यस्ति यूयं तदपि सुस्थिताः॥ ६॥ કાલને કઈ પ્રિય નથી, લક્ષમીને કઈ પણ હાલે નથી. વૃદ્ધાવસ્થાનો કેઈ મિત્ર નથી. તે પણ તમે સારી રીતે સ્થિર થઈને બેઠા છે. અર્થાત્ કાલને કઈ પ્રિય નથી એટલે વખત આવે છેડનાર નથી. અને લક્ષ્મીને કઈ પ્રિય નથી એટલે તે મરી જનારની સાથે નહિ ચાલે. અને જરા ને કઈ મિત્ર નથી એટલે ઘડપણ પણ આવશે. તે જાણવા છતાં તે ભૂખ તેને સામે હથીયાર રૂપ ધર્મા ચરણ કરવામાં વિલંબ કેમ કરે છે ? ૬
ધર્મનું એક સ્થાન अङ्कस्थाने भवेद्धर्मः शून्यस्थानं ततः परम् ।
अङ्कस्थाने पुनर्भेष्टे सर्व शून्यमिदं भवेत् ॥ ७॥ અંક, આંકડાને ઠેકાણે ધર્મ છે અને ત્યાર પછી ધન પુત્રાદિ જે કાંઈ છે તે શ્ય મીંડાને ઠેકાણે છે તેમાં જે અંક રૂપી ધર્મ સ્થાન બ્રણ થશે તે એટલે ધર્મ નષ્ટ થશે તે બધું આ સ્ત્રી પુત્ર ધનાદિ શત્ય (ભીંડા) તુલ્ય છે. ૭
ક્ષણેક્ષણે ઘમ સંચય કરવાની જરૂર यथा बिन्दुनिपातेन क्रमशः पूर्यते सरः ।
सहेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य च ॥८॥ જેમ ટીપું ટીપું પાણી પડતાં કમેથી તળાવ ભરાય જાય છે. તેમ સર્વ વિદ્યા ધર્મ અને ધનની વૃદ્ધિ માટે પણ એજ માર્ગ છે અર્થાત્ વિદ્યા પણ અક્ષરે અક્ષરે મેલવી શકાય છે અને ધર્મ પણ તેમજ પ્રાપ્ત કરી શકાય છે. ૮ ધર્મ સિવાય સર્વ વાસનાઓના યત્નની નિષ્ફળતા.
यत्नः कामार्थयशसां कृतोऽपि विफलो भवेत् ।
धर्मकर्मसमारम्भः सङ्कल्पोऽपि न निष्फलः ॥९॥ કામ, ઈચ્છાઓ ધન, અને કીર્તિ સારૂ યત્ન કર્યો હોય તે પણ તે નિષ્ફળ જાય છે. પણ સંકલ્પમાં માત્ર ધર્મ કાર્યોને આરંભ કરવામાં આવ્યું હોય તે પણ તે નિષ્ફલ જ નથી. હું
ધર્મ કાર્યમાં વિલંબ ન કરવાના કારણ स्थैर्य सर्वेषु कार्येषु शंसति नयपण्डिताः । बहन्तरायविघ्नस्य धर्मस्य त्वरिता गतिः ॥ १०॥