________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
૫રિચય :
જેમ પાકેલા મધુર ફળવાળું મ શાખેટક નામનું વૃક્ષ છે, તેની સેવા કાગડાને સમૂહજ કરે છે, પરંતુ રાજ કરતા નથી, તેમ નાચ માણસ સમૃદ્ધિવાળે હોય તે પણ તેને નીચ માણસજ સેવે છે, જ્યારે મહાપુરૂષે તેને દુરથીજ તજી દે છે, દુર્જનથી દૂષિત મનવાળા પુરૂષોને સુજન પુરૂષમાં પણ શંકા રહે છે.
दुर्जनदूषितमनसां, पुंसां सुजनेऽपि नास्ति विश्वासः ।
बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य भक्षयति ॥ १ ॥ જેમ દુધથી બળેલ બાળક દહિને પણ કંકીને જમે છે, તેમ દુર્જન પુરૂએ જેના મનને દુષિત કરી નાખ્યાં છે, એવા પુરૂષોને સુજન પુરૂષમાં પણ વિશ્વાસ નથી. ૧
કુળ દોષિત દુર્જને.
મનુષ્ય. (૧ થી ૩) यस्मिन्वंशे समुत्पन्नास्तमेव निजचेष्टितैः ।
दूषयत्यचिरेणैव घुणकीट इवाधमः ॥ १॥ જેમ ઘુણ નામને જીવડે જે વાંસડામાં ઉત્પન્ન થાય છે, તેજ વાંસડાને પિતાની ચેષ્ટા (ટેચવા ) થી ટુંક વખતમાં દેષિત (પિલે) કરે છે તેમ દુષ્ટ પુરૂષ જે વંશ (કુળ)માં ઉત્પન્ન થાય છે, તે જ કુળને પિતાની ચેષ્ટા (કુકર્મ) થી ટુંક વખતમાં દેષિત (કલંકિત) કરે છે.
શેઠને દ્રોહ કરનાર નીચ જને.
સાર્યા. (૨-૩) लब्धोच्छ्रायो नीचः, प्रथमतरं स्वामिनं पराभवति ।
भूमिरजोरथ्यादावुत्थापकमेव संकृणुते ॥ ३॥ જેમ શેરી વગેરેમાં રહેલી પૃથ્વીની રજ ઉત્થાપક (એટલે તરતજ તે ઉંચી કરનાર ) મનુષ્યને પ્રથમ ઘેરી લે છે, તેમ નીચ પુરૂષને ઉચ્ચ અધિકાર મળતાં તે પ્રથમ પિતાના શેઠને જ પરાભવ કરવા માંડે છે. શાન્ત મનુષ્યની પાસે રહેતાં પણ દુર્જન શાન્ત થતું નથી.
उपकारिण्यपि सुजने, स्निग्धेऽपि खलास्त्यजन्ति न प्रकृतिम् । ज्वलति जलैरपि सिन्धोरड़े निहितोऽपि वडवाग्निः ।। ३ ।। * શાખાટક, પીતળ, છાગી, ક્ષીરવિનાશન એ ચાર પર્યાય માનવ.નિષ માં છે.