________________
૪હર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ષી
વત્સ ઉપાય તે ઘણુય છે, પણ ભાગ્ય વિના મળે નહીં. તે વખતે લઘુ ભારડે તે ક. રહેવા આગ્રહ કર્યો પણ વૃદ્ધ ભારડ બે કે હે વત્સ રાત્રિએ કહેવાય નહીં થતા !
दिवा निरोक्ष्य वक्तव्यं रात्रौ नैव च नैव च ...----
संचरन्ति महाधूर्ता वटे वटरुचियथा ॥ મતલબ કે દિવસે જઈ તપાસીને બોલવું અને રાત્રે તે કદિ બેલવું નહિ, કેમકે તે વખતે ધુતારા લેકે ફરતા હોય તે સાંભળવાથી વડ ઉપર વરરૂચી એક રાત્રે વાત કરવાથી જેમ દુઃખી થયા તેમ દુઃખી થવું પડે છે.
વળી લઘુ ભારડ બે કે અહીં તો કોઈ સાંભળતું નથી માટે તમે કહે તે વખતે વૃદ્ધ બે કે આ વૃક્ષને જે વેલી વિંટાઈ રહી છે, તેને લઈને આંખે અંજન કરે, તે નવાં નેત્ર આવે, તે સાંભળી લઘુ ભાર તે કૈક જેવાને તેની સાથે તેમાં જવાને આગ્રહ કરી હા પડાવી. કુમાર વડ હેઠળ બેઠે હતું તેથી તેમણે ઉપલું સર્વ વૃતાંત જાણ્યું, અને વિચારવા લાગે કે પુણ્યનું પ્રમાણુ અદ્યાપિ પ્રવતે છે. પછી તે વેલી હાથ ફેરવી શોધી લીધી તેના રસથી પિતાની આંખે અંજન કર્યું કે તુર્ત નવાં ચક્ષુ આવ્યાં પછી થોડી વેલ સાથે બાંધી વડ ઉપર ચઢયે અને પોતે ભારડ પક્ષી ની પાંખમાં બેસી રહ્યા. પ્રભાતે ભારંડ ઉ ચંપા નગરે પહોંચતા જમીન પર ઉતર્યા કે કુમાર પાંખમાંથી નીસરી રાજદ્વારે ગયે, દરવાને આવી રાજા આગળ હકીકત જાહેર કરી કે હે સ્વ મી! કેઈક દેશાંતરી પુરૂષ આવી કહે છે, કે હું રાજકુમારીની આંખો સારી કરીશ. તે વાત સાંભળી રાજાએ તેને આદરથી તેડી વિનંતિ કરી કહ્યું કે હે મહાપુરૂષ! ઉપકાર કરે. પછી કુમારે તરતજ વેલીને રસ કાઢી, કુવરીની આંખે અંજન કર્યું કે રાજપુત્રીને દેખાવા લાગ્યું. તે વખતે રાજાએ પણ મ્હોટા ઉત્સવ પૂર્વક પિતાની પુત્રી કુમારને પરણાવી દીધી લગ્ન પ્રસંગમાં હાથી, ઘોડા, પાયલ પ્રમુખ ઘણુ લક્ષમી આપી અને અર્ધ રાજ્ય દીધું. એટલે કુમાર ત્યાં મનુષ્ય સંબંધી ભેગ ભેગવતે રહેવા લાગ્યા.
એક વખત પિતે ગવાક્ષમાં બેઠે છે, એવામાં જેની આંખમાંથી આંસુ ઝરે છે, રોગે કરી ગ્રસ્ત અને ફાટેલાં વસ્ત્ર, બીભત્સાંગ, દુનિરીક્ય, અતિ પીડિત એવા સ
જનને આવતે દીઠે. તે વખતે પાપનાં પ્રત્યક્ષ ફળ જઈને કુમારને દયા આવી તેથી ચાકર એકલી તેડાવી બેસાડીને પૂછયું કે હે સજજન ! તું મને ઓળખે છે? તે બે અહે સંપુરૂષ તમને કોણ નથી ઓળખત કુમારે સાચું પૂછ્યું તે વખતે ચૂપ રહ્યા. પછી રાજકુમારે પાછલું વૃતાંત કહી સર્વ પિતાની હકીકત સંભળાવી, તેથી તે સજજન લજજા પામ્યું. પછી તેનાં ફાટેલાં વસ્ત્ર ઉતરાવી નવાં પહેરાવી ભે જન કરાવીને કહ્યું કે હે મિત્ર! આ લક્ષમી સર્વ તારી છે, તે નિશ્ચિત થઈ અહીં સુખ ભગવ,