________________
પરિચ્છેદ.
ધમરવરૂપ અધિકાર
૪૩
સજજને આગળ ચાલતાં ફરી કહ્યું કે-અહે કુમાર તુને માહા કદાગ્રહી દેખાય છે, કેમકે ધર્મનાં વિપરીત ફલ દેખતે છતે પણ હજી માનતા નથી. રાસભનું પૂછ પકડયું તે મુકવુંજ નહી. એ તારે ન્યાય છે. જેમ કે ગ્રામીણ માતા પિતાએ પુત્રને શીખવ્યું જે પાંચ જણામાં બેશી જે વાત અંગીકાર કરીએ તે મુકીએ નહી, એવી શિક્ષા દીધી. એકદા તે મૂર્ખ શિરે મણિએ એક સાંઢ નાશી જતે હતો તેથી તેણે પાંચની સાક્ષિથી તેનું પૂછ પકડયું પણ મૂકે નહી ત્યારે લે કે કહેવા લાગ્યા કે હે મૂર્ખ ! મૂકી આપ. પણ પેલે મૂકે નહીં. તેમ તે પણ હઠ લીધે તે છોડતો નથી. હજી પણ જે મહારૂં કહ્યું ન માને તે ચાલ આગળ બીજા લેકોને પૂછીએ એમ વાદ કરતાં પરંપરે નેત્રની હેડ કરી. એટલે જે હારે તે પિતાના નેત્ર કાઢી આપે આગળ કે ગામમાં જઈ લોકેને પૂછયું કે ધર્મ ઉત્તમ કે અધર્મ ? તે વખતે તે મુખએ પણ અધર્મની જ સ્થાપના કરી, તે વાણું સાંભળી સજજન હર્ષ પામે. આગળ જતાં કુમારની પાસેથી હોડમાં હારેલાં નેત્ર માગ્યાં કુમારે પણ પિતાની ચક્ષુ છરી વડે કાઢી આપી. તે વખતે સજજને કહ્યું કે કેમ કુમારજી ધર્મના ફળ દીઠાં કે ? આંધળા તે થયા? એમ કહી જરાવાર ત્યાં બેસી પછી કુમારને મુકી ઘોડે ચડીને સજજન અન્ય દેશે જ રહે.
હવે પાછળથી કુમાર વિચારવા લાગ્યો કે આપદા રૂપ નદીનું પૂર, પૂર્વકૃત કર્મ પ્રમાણે મહારે વૃદ્ધિ પામ્યું છે, પણ તેથી શું? ધર્મને પ્રસાદથી સવા સારૂ જ થશે. એમ ચિંતવી જ્ઞાન બળે ધર્મ ઉપર નિશ્ચળ મન કરી ઉભા રહ્યા. એવામાં સૂર્ય અસ્ત પામે. ચારે દિશાએ અંધકાર પસ, રાત્રિચર જીવે સંચાર કરવા લાગ્યા, એવા અવસરેં ત્યાં વડ ઉપર ભારડ પક્ષીઓ મળી માહોમાંહે વાર્તા કરવા લાગ્યા કે જેણે જે કૅતક દીઠું હેય તે કહો. તે વખતે એક બે કે અહીંથી પૂર્વ દિશામાં ચપા નગરમાં જિનશત્રુ રાજા રાજ્ય કરે છે, તેને પુછપવતી નામે પુત્રી પ્રાણથી પણ વલ્લભ છે, તે મહારૂપ સંદર્યનું નિધાન વનાવસ્થા પામી પણ કત કર્મને વેગે તેને અંધ પણું પ્રાપ્ત થયું છે. એક દિવસે રાજા પિતાની પુત્રીને ખોળામાં બેસાડી વિચારવા લાગ્યો કે એક તે દીકરી છે તે સ્વભાવે ચિંતાનું જ કારણ છે અને વળી એ તે કેમે કંલકિત છે અને વિવાહ યેગ્ય પણ થઈ છે. હવે શે ઉપાય કરે? એમ વિચારી નગરમાં ઢઢેરે ફેરવા કે જાની પુત્રીની આંખે જે સારી કરે તેને રાજા અધું રાજ્ય તયા તેજ કન્યા આપે. એવી રીતે રાજપુરૂષ ત્યાં ચહટે ચહુટે ઢઢરો ફેરવે છે. એકેતુક મેં દીઠું હવે આગળ શું થાશે? તે હું જાતે નર્યા.
એવું સાંભળી વળી ન્હાને ભાખંડ બે કે હે તાત! તમે જાણતા હે તે કહે કે નેત્ર સારાં થવાને કેઈ ઉપાય છે? તે સાંભળી વૃદ્ધ ભારડ બે કે હું