________________
ધર્મ સ્વરૂપ—અધિકાર.
૪૩૩
પેાતાના અધમ થી છુટા પડવા પછી જે દુઃખા ભાગવવાં પડયાં હતાં તે યાદ કરી રાજકુમાર પાસે માફી માગી. છતાં રાજકુમારે તે તેના ઉપકાર માનતાં તેને પ્રધાન પદવી આપી,
પરિચ્છેદ.
એ ખખર કુમારની સ્ત્રી પુષ્પાવતીએ સાંભન્યા તે વખતે ભત્ત્તર પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામીન્ ! એ તમારા બાલપણાના મિત્ર છે. તે એને એકાદ ગામ આપી ઘા, પણ તમારાથી દૂર રાખા, પરંતુ પાસે ન રાખેા કેમકે ।। યતઃ || दुर्जनः परिहर्तव्यो विद्यया भूषितोऽपि सन् । मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ॥
મતલબ કે સપ` મણિથી ભૂષિત હાય છતાં ભય શું નથી કશ્તા ? માટે ક્રુજનમાં વિદ્યા હાય છતાં તેના વિશ્વાસ કરવા નહિ દુ નને ઉપકાર કરતાં ઉલટું દુઃખ થાય છે.
જેમકે કોઇ એક કાગડો ખગ આદિને તરતા જોઇ પોતે પણ તેમની પેઠે મત્સ્ય ભક્ષણ કરવા સારૂં પાણીમાં પડયા, પણ તરતાં આવડતું નથી તેથી પાણીમાં ડૂબવા લાગ્યા, ત્યાં તેને કાઇ દયાળુ રાજ સિણીએ જોયા, તેને દયા આવી તે વખતે રાજહું સને કહેવા લાગી કે હું સ્વામી ! બાપડી કાગડા ડૂબે છે, માટે તમે ઉપકાર કરી એને કાઢો તે વખતે દ ંપતીએ મળી ચાંચે તાણી પકડીને બહાર કાઢો. પછી કાગડા હુંસ સિણીને પગે લાગી કહેવા લાગ્યા કે હે ભાગ્યવાના ! હું જ્યાં સુધી જીવતા રહું ત્યાં સુધી તમારા ઉપકાર માનીશ. હવે કૃપા કરી તમે બેઉ જણુ અમારા વનમાં આહાર ભક્ષણ કરવા આવે. તે વખતે હુંસે હંસિણીને પૂછ્યું કે કેમ ત્હારી શી મરજી છે ? સિણી એટલી કે હે સ્વામી ! ઉપકાર સ ત કરીએ પણ અજાણ્યાની સંગત ન કરીએ, એમ હુંસિણીએ વાર્યાં, તે પણ દાક્ષિણ્યતાને લીધે હુ'સ કાગડાની સાથે વનમાં ગયા તે બેઉ કેઇ લીંબડાના આડ ઉપર બેઠા તે વૃક્ષની નીચે કોઇ રાજા આવી વિસામાને અર્થે ઉભા રહ્યા છે. તેનાં ઉપર કાગડે વિષ્ટા કરી ત્યાંથી ઉડી ગયા. રાજાએ 'ચુ' જોઇને હંસની ઉપર ખાણું મૂક્યું તેથી હુંસ તરફ ડતા ભૂમિ ઉપર પડયા, રાજાએ વિચાર્યું કે આ ધવલ કાગ એ કાતુક જેવી વાત છે તે સાંભળી હૈ'સ મેલ્યા—
नाहं काको महाराज ! हंसोऽहं विमले जले | नीच संगप्रसंगेन मृत्युरेव न संशयः ॥
આપ્રમાણે દ્રષ્ટાંત આપી સ્રીએ ઘણું કહ્યું. પરતુ કુમારે દાક્ષિણ પણે તેના સ સુગ શરૂ ખ્ય
૧૫