________________
૪૩૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
wwwww
ઘણે વખત જેવા પછી એક દિવસ રાજાએ સજજનને પૂછયું કે એ કુમારની સાથે તમારે માહ માહે ગાઢ સ્નેહનું કારણ શું છે? તે વખતે સજજને વિચાર્યું જે હું પ્રથમથી કુમારની ઉપર દૂાણ ચઢાવું, તે પછી વ્હારાં દૂષણ એ પ્રકાશી શકશે નહીં, એમ વિચારી રાજા પ્રત્યે બે કે હે રવામિન? એવાત કહેવાયેગ્ય નથી, કેમકે કુમારે મને સોગન ખવરાવ્યા છે. એવું સાંભળી રાજા વળી વિશે આગ્રહ કરી પૂછવા લાગે. એટલે સજજને રાજાને સેગન આપી જણાવ્યું કે હે મહારાજા! હું વાસપુરી નગરીમાં નરવાહન રાજાને પુત્ર છું અને એ હારા ઘરની દાસીને પત્ર છે. કમપેગે દેશાંતરે ભમવાથી વિદ્યા પાપે, તે વખતે નીચ જાતિથી લજજા પામીને ઘરમાં રહે નહીં. દેશાંતરેજ ભમ્યા કરે, તે ભમ ભમતે તમારે નગરે આ
. વિદ્યાવત માટે તમેએ આદર દીધા ચૂર્વ કર્મના પ્રસાદથી અદ્ધ રાજ પદવી પા, અને હું પણ મહારા પિતાથી પરાભવ પામીને અહીં આવ્ય, મને એણે ઓળખે કારણ કે મર્મને જાણુજ મર્મ જાણે, તેથી એણે મને પિતાની પાસે રાખે હે સ્વામી એની વાત મેં તમને કહી, પણ એ વાતમાં કાંઈ સાર નથી. એવી વાત સાંભળી રાજા વિચારમાં પડ્યા જે મેં અણુ વિચાર્યું કામ કર્યું રાજ જાતે ભલે જાઓ પરંતુ મારાથી મહારે વંશ મલીન થયે તે અત્યંત અકાર્ય થયું. એમ વિ. ચારી જમાઈને મારવા માટે રાજાએ અંતરંગ પુરૂષને તેડાવીને કહ્યું કે આજ રાત્રિએ ઘરની અંદરના રસ્તે જે આવે તેનું તરત સમાધાન કરી નાખ, સેવકે પણ તેવીજ રીતે રાજાની આજ્ઞા પ્રમાણ કીધી રાજાએ રાત્રિને સમયે ભલે પુરૂષ મોકલીને કુમારને મારવા માટે તેડા, તેણે જઈ કુમારને વિન, કે આપને રાજા અવશ્ય તેડાવે છે, કઈ મહેતું કાર્ય છે. તેમાટે ઘરને રસ્તે થઈને આવે કુમાર પણ તેવીજ રીતે સજ્જ થઈને જવા લાગે તેવખતે સ્ત્રી બેલી સ્વામી ભેળા થઈ રાત્રે જાઓ છે પણ રાજ્ય સ્થિતિ મલીન છે. | યારા.
काके शौचं द्युतकारेषु सत्यं स शान्तिः स्त्रीषु कामोपशान्तिः
क्लीवे धैर्य मद्यपे तत्वंचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ।। મતલબ કે કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્યતા, સર્ષમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુંસકમાં ધેર્ય, દારુડીયાને તત્વનો વિચાર, અને રાજાને મિત્ર એ કેઈએ દીઠા કે સાંભળ્યા નથી.
તે સાંભળી કુમાર બે હે સુભાગિ! તું કહે છે તે સત્ય છે, પરંતુ રાજાની આજ્ઞા લેપીએ તે મહા દેષ લાગે. યા
आज्ञामंगोनरेन्द्राणां गुरूणां मानमर्दनम् । पृथक्शय्या च नारीणांमशस्त्रवध उच्यते ॥