________________
પરિચ્છેદ
ધર્મસ્વરૂપ અધિકાર
૪૩૫.
મતલબ કે રાજાની આજ્ઞાને ભંગ, ગુરૂના માનને ભંગ અને સ્ત્રીઓને જુદી, શમ્યા એ તેમને વગર હથિયારે વધ કરવા જેવા છે. તે સાંભળી સ્ત્રી બેલી. તમે કહે છે તે પણ સત્ય છે. માટે હમણું મિત્રને મેલે, કુમારે પણ તેમજ કર્યું અને સજજનને મોકલ્યો. માર્ગે જાતાં રાજાના સેવકે પૂર્વ સંકેતથી તેને પેસતાં જ મારી નાંખે મરણ પામીને દુર્ગતિએ ગયે. . તા.
मित्रद्रोही कृतघ्नाश्च ये च विश्वासघातकाः।
ते नरा नरकं यान्ति यावच्चन्द्रदिवाकरौ ॥ મતલબ કે મીત્રને દ્રહ કરનાર, કૃદ્ધિ અને વિશ્વાસ ઘાતકે તે બધા હમેશને માટે નર્કમાં જ જાય છે. '
સજજનને મારતાં ત્યાં કોલાહલ થયે, તે વખતે રાજપુત્રી બેલી હે સ્વામી જો તમે ત્યાં જાત તે શા હવાલ થાતા માટે હવે તમે પ્રમાદ તજી સૈન્ય તૈયાર રાખી સાવધાન રહે કુમાર પણ તે પ્રમાણે તૈયાર રહે. રાજા પણ સર્વ વાત જાણે સૈન્ય લઈ યુદ્ધ કરવાને સહામાં આવ્યું. બે સૈન્ય માંહે માંહે મળ્યાં એવામાં આ અનથે જોઈ રાજાને મંત્રીશ્વર આવી રાજાને કહેવા લાગ્યું કે હે સ્વામી અણુવિચાર્યું યુદ્ધ ન કરીએ. કહ્યું છે કે –
अपरीक्षितं न कर्तव्यं कर्तव्यं सुपरीक्षितं ।
પાકવિ સંતાપો બ્રાહ્મણો નઈ થયા છે. દરેક કામ સારી પરીક્ષા કરીને કરવું પણ પરીક્ષા કર્યા વિના કંઈ કરવું નહી કારણ કે નકુળને મારી નાંખવાથી બ્રાહ્મણ જેમ પસ્તાઈ તેમ પાછળથી પશ્ચાત્તાપ થાય છે.
ઈત્યાદિ પ્રધાનનાં વચન સાંભળી રાજાએ યુદ્ધ નિવારણ કરી કુલ જાતિ પૂ છવા માટે મંત્રીશ્વરને કુમાર પાસે મેહ, મત્રીશ્વરે આવી કુમારને વિન. કે તમારે કુલવંશ પ્રકાશ કરે. કુમાર બે કે સત્પરૂષ પિતાનું કુલ પિતાના મુખથી કહે નહીં. પ્રધાન બોલ્યાં કે તમારા સાજન મિત્રે આવીને રાજાની આગળ તમારા કુળને નિહ્યું છે. પ્રાયઃ દુર્જન હાય તે પરવિને સંતોષી થાય. તે વચન સાંભળી કુમારે પિતાનું સર્વ વૃતાંત પ્રધાન આગળ કહ્યું. મંત્રીએ જઈ રાજાની આગળ નિવેદન કર્યું તે સમાચાર જાણવા તત્કાળ કાગળ લખી રાજાએ કુમાર નગર તરફ સેવક મેકલ્યો. તે સેવક પણ લલિતાગ કુમારના પિતા પાસે જઈ સર્વ હકીક્ત કહી. તે વખતે રાજા પિતાના પુત્રની ખબર સાંભળી ઘણે જ હર્ષવત થયે. અને કહેવા લાગ્યો કે ઘણું જ સારું થયું. કે મારા પુત્રને તમેએ જીવની પેઠે સાચવ્યું. મેં મંદ ભાગીએ તે અતિદાનનું દૂષણ આપીને સજનના કહેવાથી