________________
: ષષ્ઠ:
વ્યાખ્યાન સાહિત્ય પ્રહ. પુત્રને પરદેશે કહાઢો. એમ કહી તે રાજાના સેવકને વઆદિક આપી સંતોષીને વિસર્જન કર્યો. અને કુમારને તેડવા મંત્રી સાથે સૈન્ય રવાના કર્યું સેવકે આવી રાજાની આગળ સર્વ સમાચાર કા. તેથી રાજા ઘણે જ પ્રમુદિત થયે, જમાઈ તથા પુત્રી પાસે જઈ થયેલા અપરાધની માફી માગી. અને કહ્યું કે હે લલિતાંગજી તમારા જેવા ગુણવંત કેઈ નથી. અને સજજન જે દુર્ગણી કે પાપી પણ કઈ નથી, માટે હે કુમાર તો રાજ્યને અંગિકાર કરે. એમ કહી કુમારને રાજ્ય આપી પતે દીક્ષા લઈ દેવલેકે ગયે.
કુમારને તેડવા નીકળેલ મંત્રી સૈન્ય સાથે ત્યાં આવી વિનંતિ કરવાથી તે પિતાની પાસે ગયે ને તેમને સંતેષ પમાડે. પિતાએ પિતાની ઉત્તર અવસ્થા જોઈ કુમારને ગાદી સેંપીને ચારિત્ર ગ્રહણ કર્યું ને કર્મ અપાવી સદગતિને પામે. ને પછી પુત્ર ઘણું દિવસ બેઉ રાજ્ય ન્યાય પૂર્વક ભેગવી ચારિત્ર કરી ઉત્તમ પદવીને પામ્ય.
માટે હે ભવ્ય જનો! તમે ધર્મને વિષે પ્રીતિ રાખો. અને દાનાદિક ચાર પ્રકારના ધર્મ પાલે, પ્રમાદ ટલે, પા૫ ગાલે, આઠ મદ ટાળે, આત્માને ઉજવલ કરે, તે સ્વર્ગ મેક્ષનાં સુખ અવશ્ય પામશે.
આ પ્રમાણે ધર્મની આવશ્યક્તા અને તેમાં આદરવા યોગ્ય ફરજે માટે વિવેચન કરતાં તથા ધર્મો માટે દષ્ટાંત આપી ધર્મ સ્વરૂપ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
- स्याहाद-अधिकार,
nedde ધર્મના જે જે મુખ્ય સંસ્કાર માટે પૂર્વ અધિકારમાં વર્ણન કરવામાં આવ્યું છે તે આજ્ઞાના એકાંત સ્વરૂપને વિસ્તાર છે. પરંતુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ તે સ્યાદ્વાદ શિલી ઉપર રચાયું છે. કોઈ પણ વાતમાં એકાંતવાદ વાત હોય તે કેટલીક વખત ગુ. ચવણ ઉભી કરે છે. અને તેથી તેવા પ્રસંગે ઉભય વાદ દર્શક આજ્ઞા છે. ધર્મશાસ્ત્ર, માં મોજુદ છે તેજ ધર્મ સર્વોત્કૃષ્ટ સ્થાન ભેળવી શકે છે. દષ્ટાંત તરીકે જોઈશું તે સત્ય બોલવું” એ ધર્મનું ફરમાન છે. પરંતુ જે તેને અમલ કરવાથી કઈ જીવને ઘાત થતું હોય તે જાણવા છતાં મન રહેવું અગર મૂર્ખ, બહેરા કે અજ્ઞા ત સ્થિતિમાં દેખાવું તે સત્ય વચનની આજ્ઞા પાલન કરવાનું સ્યાદ્વાદ સ્વરૂપ છે. વળી ધર્માચરણના એક ફરમાનને અવલંબવામાં બીજા ધર્માચરણને પણ સ્વીકારવું