________________
પરિછેદ. કુસંગતિ અધિકાર
૪૧૫ જે અકલ્યાણ કુસંગતિથી થાય છે તે બીજી કઈ રીતે થતું નથી.
રાહૂઢવિક્રોહિત. (૧૭-૨૦) न व्याघ्रः क्षुधयातुरोऽपि कुपितो नाशीविषः पन्नगो, नारातिर्बलसत्वबुद्धिकलितो मत्तः करीन्द्रो न च । तं शक्नोति न कर्तुमत्र नृपतिः कण्ठीरवो नोध्धुरो,
दोषं दुर्जनसङ्गतिर्विसनुते यं देहिनां निन्दिता ॥ १७ ॥ નિશ્વિત એવી દુર્જન પુરૂની સંગતિ મનુષ્યોના સંબજમાં જે દોષ ઉત્પન્ન કરે છે તે દેષને કરવાને ક્ષુધાતુર એવે વાઘ, કે પાયમાન થયેલે ઝેરી સર્પ, બળ વૈર્ય અને બુદ્ધિથી યુક્ત એ શત્રુ, મમત્ત એ હાથી, રાજા અને ફાટેલ એ સિંહ પણ શક્તિમાન થઈ શકતું નથી. ૧૭
અસાધુના સંગ કરતાં અન્ય સંકટનો શ્રેષ્ઠતા. व्याधव्यालभुजङ्गसङ्गभयकृच्छ्रेष्ठं वनं सेवितं, कल्पान्तोद्गतभीमवीचिनिचितो वार्धिवरं गाहितः। विश्वप्लोषकरोतोज्ज्वलशिखो वह्निवरं चाश्रित
त्रैलोक्योदरवर्तिदोषजनके नासाधुमध्ये स्थितम् ॥ १०॥ પારાધિ, વાઘ, સર્પાદિના સંગથી ભય કરનારું (ઘર) જંગલ સેવવું તે પણ સારૂં. કપાત (જગના લય) વખતે ઉંચી થયેલી ભયંકર લહેરોથી ભરપૂર એવા સમુદ્રમાં ફરવું તે પણ સારૂં, આખા જગને બાળનાર ઉદ્ધત પ્રજવલિત એવા અગ્નિને આશ્રય કરે ત્યારે પરંતુ ત્રણ લેકના મધ્યમાં રહેનાર (પ્રાણીઓમાં) દેષને ઉત્પન્ન કરનાર એવા અસાધુ ( દુષ્ટ પુરૂષ ) ના મધ્યમાં રહેવું સારું નથી. ૧૮
દુર્ગણી બાવળ પ્રતિ અન્યક્તિ. तुच्छ एत्रफलं कषायविरसं छायापि ते कबुंग, शाखाकण्टककोटिभिः परिवृता मत्कोटकोटिस्थलम् । अन्यस्यापि तरोः फलानि ददतः त्यक्तातिस्तिष्ठसे,
रे बब्बूल तरो सुसङ्गरहितः किं वये ते तेऽधुना ॥ १९॥ - હે બાવળના વૃક્ષ ! તુરૂં અને રસ રહિત તુચ્છ એવું તારું પાંદડું તથા ફળ છે, અને તારી છાયા પણ કાબરચિતરી છે, એટલે ઘાટી નથી, તારી શાખા (ડાળ)