________________
પરિચ્છેદ
ધર્મ સ્વરૂપ અધિકાર.
धर्म स्वरूप अधिकार,
ail ho
46
આ અધિકારમાં ધર્મનું સ્વરૂપ, ફળ અને તેનુ સર્વોપરિપણુ* વિવિધ પદ્યથી બતાવવામાં આવ્યું છે. તે અક્ષરશઃ મનન કરવા ચેગ્ય છે જગના અનેક પ્રાણીઓમાં જો મનુષ્યનુ શ્રેષ્ઠ પણું સ્વીકારવામાં આવે છે તે તે એક ધર્મોથીજ, કહ્યું છે કે आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत्पशुभिर्नराणां धर्मो हि तेનાષિતો વિશેષો ધમળ પટ્ટીનાઃ પમિઃ સમાનાઃ ” અર્થાત્ આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર આચરણે માટે મનુષ્યે પશુએ સાથે સરખા છે. જ્યારે માત્ર મનુષ્યામાં ધર્મ એજ વિશેષ છે એટલે જે મનુષ્યે ધમ થી હીન છે. તે પશુ તુલ્ય છે.
ધર્મીએ મનુષ્યને ઉચ્ચ સ્થાને પહોંચવાને મુખ્ય આલખન છે. અને તેના સેવનથી જ મનની નિર્મળતા થતાં આત્માને આગળ વધવાને તક મળે છે. માટે પ્રથમ ધર્મનું સ્વરૂપ સમજાવવા અધિકારના આર‘ભ કરવામાં આવે છે.
ધર્મનું સ્વરૂપ.
૪૧૯
અનુષ્ટુપ્. (૧ થી ૭)
श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् ।
ગામન: ગતિ હાનિ, જેવા ન સમાપયેત ॥ ૧ ॥
હું વાંચક મહાશયે। ! ધર્મનું સસ્વ સાંભળેા અને સાંભળીને નક્કી કરે કે જે કાર્યો પેાતાને તથા બીજા પ્રાણીઓને પ્રતિકૂલ છે અર્થાત્ દુઃખ આપવાવાળાં છે તે કાઇએ પશુ ન કરવાં, ૧
ધર્મના સ્થાન માટે પ્રશ્ન,
कथमुत्पद्यते धर्मः, कथं धर्मो वर्ध ।
कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यते ॥ २ ॥
ધર્મ શીરીતે ઉત્પન્ન થાય છે? શીરીતે વધે છે ? શીરીતે સ્થાપન કરાય છે અને શીરીતે વિનાશ પામે છે? ૨
ધર્મની ઉત્પત્તિ, વૃદ્ધિ, સ્થિરતા અને વિનાશનાં લક્ષણ
सत्येनोत्पद्यते धर्मो, दयादानेन वर्धते ।
क्षमया स्थाप्यते धर्मः क्रोधलोभाद्विनश्यति ॥ ३ ॥
* ૧-૫ મહાભારત શાંતિપર્વ પ્રથમપાદ.