________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પુણ્યના ઉદયના લક્ષણે. पत्नी प्रेमवती सुतः सविनयो भ्राता गुणालङ्कतः स्निग्धो बन्धुजनः सखातिचतुरो नित्यं प्रसन्नः प्रभुः । निर्लोभोऽनुचरः स्वबन्धुसुमुनिमायोपयोग्यं धनम्
पुण्यानामुदयेन सन्ततमिदं कस्यापि सम्पद्यते ॥ २४॥ પ્રેમવાળી સ્ત્રી, વિનયવાળો પુત્ર, ગુણેથી ભિત એ ભાઈ, નેહવાળો બધુજન, અતિ ચતુર એ મિત્ર, હમેશાં પ્રસન્ન એ સ્વામી, શેઠ-, નિર્લોભ એ નાકર, અને પિતાના બધુઓ તથા શ્રેષ્ઠ યતિઓને ભેગવવા ગ્ય ધન, હમેશાં આ બધું પુણ્યના ઉદયથી કેઈકજ પુરૂષને પ્રાપ્ત થાય છે. ૨૪
. ધમ અધર્મી ઉપર લલિતાંગ કુમારની કથા.
ભરત ક્ષેત્રને વિષે શ્રીવાલ નામે નગર છે. ત્યાં નરવાહના નામે રાજા રાજ્ય કરે છે, તેને રૂપાવન નિધાન સર્વ ગુણે કરી પ્રધાન, અમૃત સમાન જેની વાણી છે એવી કમલા નામે સ્ત્રી છે. તેની કુખેં જેમ છીપને વિષે મુક્તાફલ ઉપજે, તેવા રૂપે કરી અમર સમાન લલિતાંગ નાસે કુમાર જમે, તે અનુક્રમે સર્વ કલામાં પ્રવીણ થયે, સાક્ષાત કંદર્પવતાર છે અને વિનય વિવેક વિચાર ચાતુર્યાદિ ગુણે સંપન્ન થયો, અને ધીમે ધીમે યુવાવસ્થાના સુખે ભેગવવા લાગે કઈક અવસરે તે કુમારને કેઈ સજજન એ નામે મિત્ર આવી મળે યદ્યપિ તેનું નામ તે સજજન છે પરંતુ પરિણામે કરી તે અતિ દુર્જન છે હવે તેની ઉપર કુમા૨ અત્યંત પ્રીતિ રાખે છે પણ તે પિતાનું દુર્જનપણું વધારે જાય છે કે તારે शशिनि खलु कलंकः कण्टकः पद्मनाले जलधिजलमपेयं पण्डिते निर्धनत्वं । दयितजन वियोगो दुभंगत्वं सुरूपे धनवति कृपणत्वं रत्नदोषी कृतान्तः ॥ १॥
મતલબ કે ચદ્રમાં કલંક છે. કમળમાં કાંટા છે, સમુદ્ર ખારે છે, પંડિત નિ. ધન હોય છે, હાલાને વિયેગ સંભવે છે વરૂપમાં દુર્ભાગ્ય તેમજ ધનવાનમાં લભ વૃત્તિ એ પ્રમાણે રત્નરૂપ સાધમાં દેષને આવિર્ભાવ છે એ પણ કાળને પ્રભાવ છે. વળી જોવાય છે કે –
शशी दिवसधूसरो गलितयौवना कामिनी । सरो विगतवारिजं मुखमनक्षरं स्वाकृतेः । प्रभुधनपरायणः सततदुर्गतिः सज्जनो . नृपांगणगतः खलो मनसि सप्त शल्यानि मे ॥२॥