________________
પરિચ્છેદ
દુનનિંદા—અધિકાર, કુસંગતિ અધિકાર.
મધુર વાણી પણ ખલના મુખમાં જતાં વિગુણ થઇ જાય છે. आर्या ( ૧-૨ )
सगुणापि हन्त विगुणा, भवति खलास्याद्विचित्रवर्णापि । आखुमुखादिव शाटी पदपरिपाटी कवेः कापि ॥ १ ॥
૪૮
ગુણુ (ર) વાળી વિચિત્ર પ્રકારના રંગથી રંગિત સાડી ઉદરના મુખ થકી (ઉંદરના કાપવાથો) વિગુણ (દારા વગરની) જેમ થઈ જાય છે; તેમ કાવ્યના રસ તથા અલંકારવાળી ઝડઝમક અક્ષરવાળી કવિની કવિતા, દુનના મુખથી ( દુંજનના ખેલવાથી) વિગુણુ વિરસ થાય છે. ૧
દુજના સુજનના હૃદયમાં પણ પોતાના ખલત્વની અસર કરી દેછે. सुजनानामपि हृदयं, पिशुनपरिष्वंग लिप्त मिह भवति ।
पवनः परागवाही, रथ्यासु वहन्रजस्वलो भवति ॥ २ ॥
જેમ પુષ્પની સુગ ંધીવાળા પવન ( જે ) શેરીએામાં કરે છે, તે રજવાળા ( ક્રૂડની સુગંધીવાળા) થાય છે તેમ સત્પુરૂષનુ હૃદય પણ દુષ્ટ મનુષ્યના સમાગમથી લેપાયેલું ( દુષ્ટ ) થઈ જાય છે. ૨
આ પ્રમાણે દુર્જન પુરૂષોના વિવિધ ત્યાજ્ય લક્ષણે દર્શાવીને આ દુન નિ’દા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
कुसंगति अधिकार.
૭
જગમાં જેમ સત્સંગથી ઉત્તમ ફૂલની પ્રાપ્તિ થાય છે તેમ કુસગથી મનુષ્ય ને નરકાહિની પ્રાપ્તિ થાય છે માટે દરેક વ્યક્તિએ સર્વાંત્ર વ્યવહાર કરતાં તેમાં કુસગતા નથી ? આ બાબતના પ્રથમ વિચાર કરી ને જો તે વ્યવહાર કૈસ`ગ રહિત હાય તે તેમાં જોડાવુ”. તેમ નવ યુવકોને વેશ્યા સ્ત્રી તથા તેના સ`ગી પુરૂષના સંગથી મહા નરક પાત્ર થાય છે. માટે તેનાથી ખરાખર ચેતીને ચાલવુ. આ વિષયની વધારે સમજ માટે આ અધિકારમાં ખતાવવામાં આવ્યું છે કે જડ પદ ને પશુ સંગની અસર થાય છે, તે ચેતન પ્રાણી મનુષ્યને કેમ ન થાય ? આત એવ પેાતાનુ હિત ઇચ્છનાર પુરૂષે સત્ર કુસ`ગથી ડરી ચાલવુ
પર