________________
પરિચ્છેદ કુસંગતિ-અધિકાર.
૪૧૧ કુસંગી પિતાના આશ્રય સ્થાનનો નાશ કરે છે.
यथा गजपतिः श्रान्तश्छायार्थी वृक्षमाश्रितः ।
विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीचः स्वमाश्रयम् ॥४॥ જેમ થાકી ગયેલે હાથી છાયાને માટે વૃક્ષને આશ્રય કરી તેજ વૃક્ષને હણી નાખે છે. તેમ નીચ મનુષ્ય પિતાને આશ્રય આપનારને હણી નાખે છે. ૪ &
કુસંગનું ફલ. तेजोमयोऽपि पूज्योऽपि, घातिना नीचधातुभिः ।
लोहेन सङ्गतो वह्निः सहते घनताडनम् ॥ ५॥ અગ્નિ તેજોમય અને પૂજ્ય છે તે પણ નીચ ધાતુઓની સાથે મલવાથી હાથડાવડે ઘાટા પ્રહરને સહન કરે છે તેમ સુજનને દુર્જનના સંગથી સંકટ સહન કરવું પડે છે. ૫
મૂખને સંગ ઈદ્ર ભવનમાં પણ ઉત્તમ નથી. - વ તત્પુ, ચાર વન I
ન મૂગનાઅમર છે ૬ // અરણ્ય તથા પર્વતને વિષે કે વનનાં પશુઓની સાથે ભટકવું સારું છે, પણ ઈદ્ર ભુવન-સ્વર્ગમાં મૂર્ખ મનુષ્યને સહવાસ સાર નથી. ૬.
ઉચ્ચ પુરૂષને કુદરતી નીચે સંગની આપત્તિ.
महतामप्यहो दैवाद्, दुर्वारा नीचसङ्गतिः ।
करस्य कथं न स्यादंगारेण समं रतिः ॥ ७ ॥ જેમ કપૂરને અગ્નિની સાથે રતિ (સંયેગ) થોય છે, એટલે કપૂરને આતિ કરવામાં અથિી સળગાવવામાં આવે છે તેમ મહાન પુરૂષને પણ દૈવથી નીચ મનુષ્યની સંગત થાય છે તે દુર્વાર (દુઃખે કરી નિવારણ કરી શકાય તેવી) છે. ૭
ખળની મીત્રતાનું ફળ.
માર્યા. (૮) पात्रमपात्रीकुरुते दहति गुणं स्नेहमाशु नाशयति ।
अमले मलं नियच्छति, दीपज्वालेव खलमैत्री ॥ ८॥ * ૪ થી ૭ સૂક્તિમુક્તાવલી,