________________
૪૦૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ પ્રજાપતિએ (કમેં ) મનુષ્યના સર્વ પ્રાણને હરણ કરનાર એવા ખેલ પુરૂપની જીભના અગ્ર ભાગને બનાવવા છતાં શ, ઝેર, અને અગ્નિને ફોગટ શા વાતે ઉત્પન્ન કર્યા હશે! એટલે કે તે શસાદિ સર્વનું કાર્ય ખલની જીભને અગ્રભાગ કરી રહી છે.
કુતરાની અને દુર્જનની સમાનતા. जिहाक्षितसत्पात्रः, पिंण्डार्थी कलहोत्कटः ।
तुल्यतामशुचिनित्यं, बिभर्ति पिशुनः शुनः ॥ ४॥ નીચ પુરૂષ હમેશાં કુતરાની સમાન એટલે કુતરે જેમ પોતાની જીભ ફેરવી બીજાના ઉત્તમ પાત્રને દૂષિત કરી નાખે છે, તેમ દુર્જન પણ પિતાની જીભથી (વચન માત્રથી ) સત્પાત્ર પુરૂષને દૂષિત કરી નાંખે છે. કુતરે જેમ પિડ ( આહા ૨) નો અથી છે, તેમ ખેલ પુરૂષ પણ કેવલ પેટભરે જ હોય છે. અને કુતરે જેમ કલમાં તૈયાર હોય છે, તેમ દુર્જન પણ કલહ કરવા માટે તૈયાર હોય છે, એકંદરે કુતરે જેમ અપવિત્ર છે, તેમ ખલ પુરૂષ અપવિત્ર છે. ૪
અધમને અધીકાર, खलेन धनमत्तेन नीचेन प्रभविष्णुना ।
पिशुनेन पदस्थेन हा प्रजे क गमिष्यसि ॥ ५॥ ખલ, ધનથી મત્ત નીચ અને સમર્થ એ અધમ પુરૂષ અધિકારના પદ ઉ. પર આવે છે. માટે હે પ્રજા ! હવે તું કયાં જઈશ?
દુર્જનને દૂષણ જોવામાં ઉત્સાહ
परवादे दशवदनः, पररन्घ्रनिरीक्षणे सहस्राक्षः ।
વિરો , વાટણaણુનઃ (શુના ? બીજાની નિન્દા કરવામાં દયમુખવાળે (રાવણ જે) બીજાના છિદ્રો જોવામાં હજાર નેત્રવાળે (ઈન્દ્ર સમાન) અને ઉત્તમ ચરિત્ર રૂપી બીજાના ધનનું હરણ કરવામાં હજાર હાથવાળા સહસ્ત્રાર્જુન રાજા સમાન ખેલ પુરૂષ હોય છે. ૬ દુરાત્માનું ચિત્ત કઈ રીતે ભેદાતું નથી.
अनुष्टुप पाषाणो भिधते टकैर्वजं वज्रेण भिद्यते । सोऽपि भिद्यते मन्त्रैर्दुष्टात्मा नैव भिधते ॥१॥