________________
-૩૮૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
૫ચમ
વૃત્તિવાળ લેકેને માટે તે નથી એવા અદેખાઓ, નાસ્તિકે, લુચ્ચાઓ કે અરધા વટલેલાએદુરથી સારા ગુરૂઓ ઉપર પથ્થર ફેકે તેથી કાંઈ સારા ગુરૂઓનું ગુરૂપણું મટી જતું નથી, ઉલટી તેઓની તરફ લોકોની. દિલસોજી વધતી જાય છે, કારણ કે તેઓ એવા છલકાતા અધુરા ઘડાઓની દરકાર કરતા નથી, પણ રેજ રજ પિતે જાતે સુધરતા જાય છે, રોજ રજ પિતાને અભ્યાસ વધારતા જાય છે અને બીજાઓને સુધારવા તથા પ્રભુના રસ્તામાં લાવવા તેઓ રાત દિવસ મસ્યા રહે છે, માટે યાદ રાખજો કે ગુરૂઓનું ગુરૂપણું છે તેને આધાર એવા આસુરી વૃત્તિવાળાએના બેલવા ઉપર નથી, પણ એ ગુરૂપણને આધાર તે પ્રભુના નામની સાથે સંબંધ ધરાવે છે. માટે જ્યાં સુધી ગુરૂઓ સર્વશક્તિમાન પ્રભુના પવિત્ર નામને પકડી રાખે ને પ્રભુના હુકમ પ્રમાણે દેશ કાળ વિચારીને ચાલે, ત્યાં સુધી શુભ કર્મ તેમને મદદ કરે છે, અને જ્યાં તેમની રહેણીકરણ સારી હોય ત્યાં સુધી તેમને ગુરૂ તરીકે માનવાને અને તેમને વાજબી મદદ કરવાને આપણે આપણું ધર્મથી બંધાયેલા છીએ. દુર્જન માણસ માખીની જેમ પોતાના પ્રાણની દરકાર કર્યા વિના પણ પરનું અહિત આચરે છે.
માર્યા (૧ થી ૫) . त्यक्त्वापि निजप्राणान्परहितविघ्नं खलः करोत्येव ।
कवले पतिता सघो, वमयति खलु मक्षिकानभोक्तारम् ॥ १ ॥ જેમ મક્ષિકા (જમનારના) કેળીયામાં પડીને (પિતાને પ્રાણ તજીને) ભોજન કરનારને વમન કરાવે છે તેમ ખળ પુરૂષ પિતાના પ્રાણના નાશનું જોખમ ખેડીને (પિતાને નાશ નહીં ગણકારીને) બીજાના હિતમાં વિન્ન કરે છે. ૧
પારકાને ભેદનાર બાણ ऋजुरेष पक्षवानिति काण्डे प्रीति खले च मा कार्षीः । प्रायेण हि त्यक्तगुणः, फलेन हृदयं विदारयति ॥ २॥
ખળ પક્ષે અર્થ (હે મિત્ર!) આ પુરૂષ સરલ છે. અને સ્નેહ પક્ષવાળે છે એમ જાણી ખળ પુરૂષમાં તું પ્રેમ કર નહીં; કારણકે ઘણું કરી તે પુરૂષ ગુણને ત્યાગ કરી પરીણામે હૃદયને ભેદી નાખે છે.