________________
પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર
૭ દુઃખ આવવું, ભિખ માગી આજીવિકા ચલાવવી, મૂર્ખતા ( જડ બુદ્ધિ) કે અનેક પ્રકારના રેગે, મરણ અને પ્રવાસ સંબન્ધી દુઃખ એ સર્વ મનુષ્યોને સારાં છે. પરંતુ સદાચાર (શુદ્ધ ચારિત્ર) નું ઉલ્લંઘન કરવું સારું નથી. ૩
નિધન વિગેરેના સુખના સ્થાન. गतार्थसार्थस्य वरं विदेशो, भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । कुबुद्धिसंगाद्वरमेकताद्री, वरं दरिद्री बहुपापचित्तात् ॥ ४॥
જેના ધનને જ ચાલ્યા ગયા છે એવા મનુષ્યને વિદેશમાં વસવું સારૂ છે, પ્રતિજ્ઞા બ્રણ એવા મનુષ્યનું મરણ સારું છે, કુબુદ્ધિવાળા પુરૂષના સંગ કરતાં પર્વતમાં એકતા કરી પત્થર જેવા બ રહેવું સારું છે. અને ઘણું પાપોમાં ચિત્ત રાખનારા ધનાઢ્ય) કરતાં દીન (ગરીબ) મનુષ્ય ઉત્તમ છે. ૪
અગ્નિ કરતાં ક્રોધાગ્નિમાં ઉષ્ણતા. कोपस्य संगाद्वरमग्निसेवनं, मनोऽभिषगाद्वरमदिलवनम् । सछद्मबुद्धे रमल्पबुद्धिता, गानिपातो वरमुग्रलोभतः ॥ ५॥
ધના સંગ કરતાં અગ્નિનું સેવન કરવું (એટલે તેમાં બળી મરવું ) સારૂ છે. મનને વશ કરવા કરતાં પર્વતનું ઉલ્લંઘન કરવું સારું છે, એટલે મન વશ કરવું દુષ્કર છે. ) કપટી બુદ્ધિવાળા મનુષ્ય કરતાં અલ્પબુદ્ધિવાળાપણું સારું છે, અને ઉગ્ર એવા લોભ કરતાં ગર્તા (ખાડા) માં પડવું સારું છે. ૫
ઉત્તમતાની કસોટી.
इन्द्रवज्रा. गेही रं नैव कुशीललिंगी, मूों वरं या विबुधः प्रमादी । अन्धो वरं मा परविर दृष्टि, मूको वरं मा बहुकूटभाषी ।। ६ ॥
ગૃહસ્થાશ્રમી પુરૂષ ઉત્તમ છે પરંતુ કુત્સિત ચરિત્રવાળે યતિ ઉત્તમ નથી, મૂખ પુરૂષ ઉત્તમ છે પણ પ્રમાદરાખનાર વિદ્વાન પુરૂષ ઉત્તમ નથી, આંધળે મનુષ્ય ઉત્તમ છે, પણ બીજાના ધનમાં દષ્ટિ ( નજર ) રાખનાર ઉત્તમ નથી, મેંગે મનુષ્ય ઉત્તમ છે, પરંતુ ઘણું કૂટ (અસત્ય) ભાષણ કરનાર મનુષ્ય ઉત્તમ નથી. ૬
અનાચારથી બચવા ઉત્તમ માર્ગ
वंशस्थ. वरं च दास्यं विहितान्यमार्गणाद्वरं च शस्त्र्या न परस्त्रियां गमः । वरं विषं मा गुरुदेववञ्चनं, वरं विनाशो न कलङ्कि जीवितम् ॥ ७ ॥