________________
પરિચ્છેદ.
દુર્જનનિન્જા-અધિકાર વિશ્વસતેલી દુર્જન
અનુષ્કા (૧૨) परविघ्नेन संतोषं, भजते दुर्जनो जनः ।
लभेदमिः परां दीप्तिं परमन्दिरदाहतः ॥ १॥ જેમ અગ્નિ બીજાનું ઘર બાળવાથી અત્યન્ત તેજને પ્રાપ્ત થાય છે. તેમ દુર્જન પુરૂષ બીજા મનુષ્યને વિન્ન કરીને તેથી ( પતે) સતિષ માને છે. ૧
સુજનને દુખ આપવાથી પ્રસિદ્ધ થતા દુર્જન : प्रायः प्रकाशतां याति, मलिनः साधुबाधया ।
नासिष्यत चेदर्क, कोऽज्ञास्यात्संहिकासुतम् ॥२॥ રાહુ સૂર્યનું ગ્રહણ કરી પ્રસિદ્ધિને પામે છે તેમ મલીન પુરૂષ પુરૂષને પીડા કરવાથી ઘણું કરીને (જગતમાં) પ્રસિદ્ધિને પામે છે. ૨ કુકમમાં ખેલ મનુષ્યની બુદ્ધિનો પ્રકાશ
ગ્રા. अतिमलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणाधीः । तिमिरे हि कौशिकानां, रूपं प्रतिपद्यते दृष्टिः ॥३॥ જેમ અંધકારમાં ઘુવડ પક્ષીઓની આંખ પ્રકાશ જઈ શકે છે તેમ ખેલ પુરૂની બુદ્ધિ હલકા કામાં કુશળ બને છે. ૩ શક્તિહીન અધમ પુરૂષો બીજાથી કરતા કુકર્મો.
ગ્રા. (૧-૨) प्रेरयति परमनार्यः शक्तिविहीनोऽपि जगदभिद्रोहे ।
तेजयति शस्त्रधारां स्वयमसमर्थः शिलां छेनुं ।। १ ॥ આયુધધારી મનુષ્ય પિતે અસમર્થ છે છતાં તે પત્થરને કાપવા પિતાના ની ધાર સજીને કાઢે છે તેમ દુષ્ટ પુરૂષ (પિતે બીજાને હણવાને) શક્તિ રહીત છે, તે પણ જગતના દ્રહને માટે બીજાને પ્રેરણ કરે છે. ૧