________________
પરિચ્છેદ
'૩૩
દુર્જનનિદા-અધિકાર हित्वान्नं विविधं मनोहररसं श्वानो मलं भुञ्जते,
यद्वल्लान्ति गुणं विहाय सततं दोषं तथा दुर्जेनाः ॥ ७॥ જેમ કાગડાએ હાથીના (મસ્તક ઉપર રહેલ) મોતીના સમૂહને છોડીને (તેમાંથી) માંસ ગ્રહણ કરે છે, માખીઓ ચન્દનને ત્યાગ કરીને દુઃખી થયેલાંઓના ચાંઠાને આશ્રય કરે છે કુતરાએ મનોહર રસવાળા વિવિધ પ્રકારના અને ત્યાગ કરીને મળ (વિષ)નું ભક્ષણ કરે છે. તેમ દુર્જન પુરૂષ ગુણને ત્યાગ કરીને હમેશાં દેશનું ગ્રહણ કરે છે.
દુર્જનો કયાં સુધી ગર્જના કરે છે.
अनुष्टुप. तावद्र्जन्ति मण्डूकाः कूपमाश्रित्य निर्भयाः ।
यावत्करिकराकारः कृष्णसर्पो न विद्यते ॥ १॥ જ્યાં સુધી હાથીની સુંઢના આકાર જે કાળે (કાળીનાગ ) સર્પ (પાસ) ન હોય ત્યાં સુધી કુવામાં નિર્ભય રીતે રહેલા દેડકાએ ડરાઉ ડરાંઉં ગર્જના કરે છે. ૧
દુષ્ટના સ્વાર્થનું દર્શન.
मालिनी. इह सरसि सहर्ष मञ्जुगुञ्जाभिरामं, मधुकर कुरु कोलं सार्धमम्मोजिनीभिः ।
अनुपममकरंदामोददत्तप्रमोदा,
त्यजति बत न निंद्रां मालती यावदेषा ॥२॥ હે ભમરા ! જ્યાં સુધી અનુપમ મકરંદના સુગંધથી આનંદને આપનાર એવી આ માલતી (પુ૫લતા) નિદ્રાને ત્યાગ ન કરે (એટલે ન ઉડે) ત્યાં સુધી તું આ તળાવમાં હર્ષથી સુંદર ગુંજારવ કરતાં મને હર રીતે કમલિની (કમળલતાઓ)ની સાથે ક્રીડા (રમણ) કર. ૨
સત્ય આગળ અસત્યની ઝાંખપ,
अनुष्टुप्. ' વિદ્યોતે ઘોતને તાવધાવોવ તે સારી !
उदिते तु सहस्रांशी न खद्योतो न चन्द्रमाः॥१॥
૫૦