________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ કીડાના વનમાં પેઠેલ એ સાંઢીયે કાંટાના સમુહને જ દેખે છે. (શોધે છે.) પણ શુભલતાઓને દેખી શકતા નથી તદ્ધત દુર્જન કાનને અમૃત તુલ્ય એવા ઉત્તમ ભાષણુના રસને છોડીને ખલ પુરૂષના દેશોમાં ઘણી મહેનત કરે છે. ( દેષ ગ્રાહી થાય છે.) ૪
દોષનું દાન કરવા છતાં દુર્જન પાસે રહેલે દોષસંગ્રહ, समर्पिताः कस्य न तेन दोषा हठाद्गुणा वा न हृता खलेन । तथापि दोषैर्न वियुज्यतेऽसौ, स्पृष्टोऽपि नैकेन गुणेन चित्रम् ॥५॥
નીચ પુરૂષે ક્યા મનુષ્યને દેષનું દાન નથી કર્યું અને બલાત્કારથી કેના ગુણુનું હરણ નથી કર્યું (એટલે પિતાના સંબધુમાં આવવાથી કેને તે ગુણહીન નથી કરી મૂકતે ? છતાં જેમ ચાર બીજાનું દ્રવ્ય ચોરે છે તે પ્રથમ પિતાને પ્રાપ્ત થાય છે તેમ આ નીચ પુરૂષ દેષનું દાન આપ્યા કરે છે તે પણ તેના દેષ ખૂટતા નથી અને તેને પ્રાપ્ત થવા જોઈએ તે થતા નથી એ આશ્ચર્યની વાત છે ! ૫ દુર્જનને હલકી વસ્તુ પ્રાપ્ત કરવાને પ્રેમ,
રૂરિળી. कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं, निरुपमरसप्रीत्या खादन्नरास्थि निरामिष । सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शकुन्ते,
न हि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥ ६ ॥ જ્યારે કૂતરે ઘણા કીડાથી વ્યાસ, લાળથી ભીનું દુર્ગધીવાળું, નિંદવાલાયક સવાદ વિનાનું માંસ રહિત એવા મનુષ્યના હાડકાને સ્નેહથી ખાતે હોય છે ત્યારે કદાચ તેની પાસે દેવાધિરાજ (ઇંદ્ર) ઉભે હોય તે પણ પિતે શરમાતું નથી, તેજ પ્રમાણે હલકે માણસ પણ ( પુરૂષની સન્મુખ) હલકી વસ્તુ સ્વીકારવામાં શરમાતું નથી, ૬ ગુણ કરતાં દેષમાં દુર્જનને જણાતી મહત્તા.
शार्दूलविक्रीडित. त्यस्वा मौक्तिकसंहति करटिनो गृह्यन्ति काकाः पलं, त्यक्त्वा चन्दनमाश्रयन्ति कुपितेभ्योऽतिक्षयं मक्षिकाः ।