________________
પરિચ્છેદ
દુર્જનનિદા-અધિકાર
32
મૂર્ખ મનુષ્યો અસાર ગ્રાહી હાય છે.
અનુકુ (૧ ૨) मूखों हि जल्पता पुंसां, श्रुत्वा वाचः शुभाशुभाः। अशुभं वाक्यमादत्त, पुरिषमिव शूकरः॥१॥
જેમ ડુક્કર સારી વસ્તુ છોડીને વિષ્કાને ગ્રહણ કરે છે તેમ મૂખ મનુષ્ય, બેલનાર મનુષ્યની શુભ અને અશુભ એવી વણીને સાંભળીને ( તેમાંથી ) અશુભ વચનનેજ ગ્રહણ કરે છે. ૧
જેની પાસે જે હોય તે જ તે આપે. यद्यदिष्टतमं तत्तद्देयं गुणवते किल ।
अत एव खलो दोषान् साधुभ्यः संप्रयच्छति ॥२॥ જેને જે ચીજ અગત્યની પ્રિય હોય તે તે ચીજ ગુણવાન પુરૂષને આપે છે.” તે પ્રમાણે અધમ પુરૂષ (પિતાને દેષ અત્યન્ત પ્રિય છે તેથી) સાધુ પુરૂને દેનું જ દાન કરે છે. ૨ દુર્જન કેવી રીતે ગુણને છોડીને દોષને ગ્રહણ કરે છે?
મા. त्यजति च गुणान्सुदरं, तनुमपि दोष निरीक्ष्य गृह्णाति ।
मुक्त्वालङ्कतकेशान्, यूकामिव वानरः पिशुनः ॥ ३ ॥ જેમ નીચ એ વાનર (વાંદર) (મેતી વગેરેથી) સુશોભિત એવા કેશે. ત્યાગ કરીને જેમ જુંને ગ્રહણ કરે તેમ દુર્જન પુરૂષ ગુણાને છેટેથી ત્યાગ કરે છે. અને ચેડા પણ દેવને દેખીને ગ્રહણ કરે છે. ૩ દેષ ગ્રહણ કરવામાં દુર્જન અને સાંઢીયાની સમાનતા.
૩પનાતિ (૪૫) कर्णामृतं सूक्तिरसं विमुच्य, दोषेषु यत्नः सुमहान्खलस्य अवेक्षते केलिवनं प्रविष्टा, क्रमेलकः कण्ट कजालमेव ॥४॥