________________
૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થી वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने,
वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥४॥ મોટા પર્વતના શિખરના-ઉલ્લંગ-ળામાંથી કઈ પણ વિષમ સ્થાનમાં આ દેહને પાડીને કઠિન શિલાઓના અન્તમાં ચુચુરા કરી નાખે તે પણ સારું, તથા તીક્ષણ દન્તવાળા સર્પના મુખમાં હાથ નાખે તે પણ સારૂં, અગ્નિમાં પડવું તે પણ સારૂં, પરંતુ શીળ-સદાચરણને નાશ કરે તે સારું નહિ. ૪
આ પ્રમાને વ્રતહિન જીવતવ્યની નિષ્ફળતા દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
ગ્રંથ સંગ્રહિતા.
ગીતિ, विनयविजय मुनिनायं चतुर्थ परिच्छेद एवमत्रत्र
सङ्ग्रथितः सुगमार्थ व्यारख्यातॄणां मुदेसदाभूयात् વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ) ગ્રંથને ચતુર્થ પરિચછેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતા માટે સંગ્રહિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ આદિના આનંદને માટે થાઓ.
ચતુર્થવરિ gિ.