________________
પરિચ્છેદ
દુર્જનનિદા—અધિકાર.
૩૯
ખા પુરૂષ ગુણુને જાણી શકતા નથી તથા લેકમાં નિન્દાને પ્રાપ્ત થયેલ એવા ત નીચ પુરૂષને ઉત્તમ એવા કયા પુરૂષ સેવે છે અર્થાત્ કે કાઇ નહિ. ૨૪
દુર્જનના સદા ત્યાગ કરવા જરૂર.
नीचोचादिविवेकनाशकुशलो बाधाकरो देहिनामाशाभोगनिरासनो मलिनताच्छन्नात्मनां वल्लभः । सद्दष्टिमसरावरोधन पटुर्मित्रप्रतापाहतः,
कृत्याकृत्यविदा प्रदोषसदृशो वर्ज्यः सदा दुर्जनः ॥ २५ ॥
નૃત્ય, ( કરવા યાગ્ય ) અને અકૃત્ય ( ન કરવા ચૈાગ્ય) એવા કાને જાણુનાર પુરૂષ પ્રદેષ ( અંધારી રાત્રિના આરંભ ) ની માફક સદા દુનને ત્યાગ કરવા, તે દુર્જન પુરૂષ કેવા છે ? કે નીચ અને ઉચ્ચ પુરૂષાના વિવેકન: નાશમાં કુશળ, (પ્રદોષ પણ ઉચાં નીચાં સ્થાનના જ્ઞાનનેા નાશ કરવામાં કુશળ છે) મનુષ્યને પીડા કરનાર, ( પ્રદેોષ પણ ચાર વગેરેથી મનુષ્યને પીડા કરે છે. ) કાઇ પુરૂષની આશા તથા સુખને નાશ કરનાર, ( પ્રદેષ પશુ દિશાના ફાંટાના જ્ઞાનને નાશ કરનાર છે એટલે તેમાં પૂર્વ પશ્ચિમાદિ જ્ઞાન થતું નથી, ) મલિનતા ( પાપીપણા )થી પોતાના શરીરને ઢાંકનારા પાપી લેાકેાને પ્રિય, ( પ્રદોષ પણ ચારાને પ્રિય હાય છે, ) ઉત્તમ દૃષ્ટિ ( જ્ઞાન ) વાળા પુરૂષાના પ્રવેશને રેકવામાં ચતુર ) ( પેદાષપક્ષે નિશગી આંખેાની દનશિતાને રોકવામાં ચતુર અને મિત્રના પ્રતાપના ચા તરફથી નાશ કરનાર ( પ્રદેોષપક્ષે સૂર્યના પ્રતાપ (તેજ) ના નાશ કરનાર) એવા દુર્જન તથા પ્રદેોષ છે. એટલે આ બન્નેની ક્રિયા સરખી છે, માટે સુજ્ઞ પુરૂષે દુ
ના સદા,ત્યાગ કરવા ૨૫
ચન્દ્ર તથા દુર્જનનાં સમાન લક્ષણા. ध्वान्तध्वंसपरः कलङ्किततनुर्वृद्धिक्षयोत्पादकः, पद्माशी कुमुदप्रकाशनिपुणो दोषाकरो यो जडः । कामोद्वेगरसः समस्तभविनां लोके निशानाथव
कस्तं नाम जनो महासुखकरं जानाति नो दुर्जनम् ॥ २६ ॥
મહુા દુ:ખને કરનાર એવા દુ નને ક્યા મનુષ્ય ચન્દ્રની માફક એળખતે નથી ? અર્થાત્ તામ જાણે છે. હવે ઉપરના ત્રણ પદ્મથી ચન્દ્રમાં અને દુર્જનનું સમાનપણું દર્શાવે છે કે ચન્દ્રમા પેને કલ ંકિત શરીરવાળા છે છતાં ખીજાના અન્ય કારના નાશ કરવામાં તત્પર થાય છે. તેમ દુર્જન પણ પાતે કલાતિ હાય છતાં બીજાને
* ૨૪ થી ૩૫, સુભાષિત રત્નસ ંદેહ.