________________
પરિચ્છેદ, દુર્જનનિન્દા અધિકાર.
૩૫ શાચના આચારને વાદ કરવાવાળે એટલે મૃત્તિકાને ક્ષય કરનારા અને પોતાના બાપેને જ સ્પર્શ કરનારે મનુષ્ય પવિત્રપણાના દંભથી જગતના શત્રુભાવને પામે છે. ૭
અહિંસા વતને દંભ संहृतबहुविधसत्वो, निःक्षेपदविणवारिबहुतृष्णः ।
सततमहिंसादम्भो वडवाग्निः सर्वभक्षोऽयम् ॥ ८॥ ઘણું પ્રાણીઓને સંહાર કરનાર અને બીજાની થાપણુના ધન રૂપી પાણીમાં ઘણી તૃષ્ણા રાખનાર એ સમુદ્રમાં રહેલા વડવાનલ નામના અગ્નિની માફક સર્વનું ભક્ષણ કરનારો મનુષ્ય છે તેથી તેને અહિંસા વ્રતના દંભને રાખનારો જાણ. ૮
દંભની લીલા. मुण्डो जटिलो नग्नश्छत्री दण्डी कषायचीरी वा ।
भस्मस्मेरशरीरो दिशि दिशि भोगी विजृभते दम्भः ॥९॥ કેઈ–માથું મુંડાવનાર તે કઈ જટા રાખનાર કોઈ નગ્ન ( નાગેતે) કોઈ મસ્તક ઉપર છત્ર રાખવાવાળે, કઈ દંડને ધારણ કરનારે, કેઈ ભસ્મ ( રાખ) થી વેળા શરીર વાળ એ દેહ ધારી (એટલે પાખંડી રૂપે થયેલો) દંભ જગત્માં આનન્દ કરી રહ્યા છે. હું
દંભીના આડંબર, खल्वाट:: स्थूलवपुः शुष्क्तनुमुनिसमानरूपो वा !
शाटकवेष्टितशीर्षश्चैत्योन्नतशिखरवेष्टनो वापि ॥ १० ॥ કોઈ માથે ટાલવાળે, તો કેઈ સ્થૂળ શરીરવાળે, કઈ શુષ્ક (સુકાયેલ) શરીરવાળે તો કઈ મુનિના સમાન રૂપને ધારણ કરનાર કેઈ રેશમી વસ્ત્રથી મસ્તકને બાંધનારે તે કઈ મન્દિરના ઉંચા શિખર સમાન જટાના કેશને બાંધવા રે, આમ અનેકરૂપે દંભી પુરૂષે જગતને પિતાના દંભની જાલમાં ગ્રહણ કરેલ છે ૧૦
દંભનું કુટુંબ लोभः पितातिबद्धो जननी माया सहोदरः कूटः ।
कुटिला कृतिश्च गृहिणी पुत्रो दम्भस्य हुंकारः ॥ ११ ॥ અત્યન્ત વૃદ્ધ (વૃદ્ધિ પામેલ) લેભ દંભને પિતા છે. માયા (કપટ) માતા છે. ફટ (અસત્ય ભાષણ) સદર (સગો) બધુ (ભાઈ) છે. અને કુટિલ એવી જે કૃતિ કામ) તે સ્ત્રી છે અને માન (હુંકાર કરીને જવાબ આ વે તે પુત્ર છે. અથૉત્ આ સર્વ દંભના કુટુંબ છે. ૧૧