________________
૩૭૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
S
જવાનો નિશ્ચય કર્યો. આ વાત બોઘાશાના જાણવામાં આવ્યાથી ગભરાયે કે હવે લેકે અહીંયાં આવશે તેને શે ઉત્તર આપીશ? માટે તેણે પિતાની પિછાનવાળા પણ તેના લેણદાર, ધીરજલાલ શેઠની સલાહ લેવાને ઈરાદે કરી તેને પિતાની પાસે બેલાવ્યું.
બેઘાશા–શેઠજી આપ જાણે છે કે, હું હાલ ઘણુ તંગી હાલતમાં આવી પડ છું, મારે એટલું બધું દેવું છે કે રૂપીએ એક રામ(આને) મુજબ ચુકવવા જેટલી પણ મારી પુંજી નથી. આપનું જે દેવું છે તે તે હું પુરેપુરૂ પતાવીશ પરંતુ હાલ બીજા લેણદારોની કનડગતમાંથી મોકળો કરાવે તે તમારા જેવો પ્રભુએ નહિ, એ કાંઈ ઉપાય બતાવે કે તેઓ ઉઘરાણી કરતા જ બંધ થઈ જાય.
ધીરજલાલ–જે ભાઈ તને ઈલાજ તે બતાવું પણ ગરજ સરી કે વિદ વેરી એ પ્રમાણે થાય નહિ.
બેઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવકુફ છું જે કરેલે ઉપકાર ભૂલી જાઉં,
ધીરજલાલ–તે ઠીક, સાંભળ. એ બાબતને ઈલાજ ટુંકે છે. કેઈ લેણદાર ઉઘરાણી આવે તેને બીજો કાંઈ ઉત્તર નહિ આપતાં “મીઆઊં” “શીઆ ’ કર્યા કરવું એથી કરીને લેણદારે ધારશે કે, આ બિચારે ગાંડ થઈ ગયો છે તે “પડ્યા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે.
આ ઉપાય બઘાશાહને ઠીક ગમ્યો. બીજે દિવસે થાપણ મૂકનારા તથા વેપ૨ કરનારા તમામ લેણદારો આવી તકાજો કરી લાગ્યા –
એક વેપારી–બોઘાશા અમારો હિસાબ ચુકવી આપે. બોઘાશા–મીંઆG.
બીજે વેપારી–પાધરે જવાબ આપતાં કાંઈ મેટું દુએ છે. રૂપીઆ ગણી આપને ?
બેઘાશા–મીંઆ.
સરફ-મીઆઊ વાળા તે જાણ્યું ડહાપણ બાપની મતા હતી જે રૂપીઆ કેથળી ભરીને લઈ ગયે હ; જે બિચારે ? લેતી વખતે તે નાણાવટી થઈને આ વ્યા હતા, પણ યાદ રાખ, કે રૂપીઆ લીધા વગર જનાર નથી.
બોઘાશા–મ આઊં.
કઠિયારે–ભણમાણસ ! મેં તે થાપણું મૂકી છે એમાં શું ખાધું પીધું છે? કેઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘરખુણીય ને રૂપિઆ કામ લાગતા તે હવે બેઠાની ડાળ શા માટે કાપે છે? અમને ગરીબને તે આપ.