________________
પરિચ્છેદ. દુર્જનભિન્દા-અધિકાર.
૩૭૫ રાતમાં પેલા પાટીદાર અને તેની ધણીયાણીએ તે કલ્પાંત કર્યા કર્યું એટલે નિરાંત કરી સુવાનું તે ક્યાંથી હોય?
પાટીદાર બોલતું હતું કે “રાંડની જાત ભેળી છે. તેણે દંભી સુરદાસને તેને ની આજીજીથી દયા ખાઈ ગાડીમાં બેસડા, તે આ ફાંદામાં ફસાયા. હે પરમે. શ્વર ! આ પરોપકારનું કામ કરતાં દુઃખી થઈએ છીએ, તેમાંથી બચાવ કર. આતે નમાજ પઢતાં મસીદ કેટે વળગી છે. આમાંથી છૂટું તે પછી રાંડને પૂરી શિક્ષા કરી એવી સમજાવું કે ફરીને ઉપરથી સારૂં જોઈ ભેળવાય નહિ..
પાટીદારની ઓરત તેની કેટડીમાં બેલતી હતી કે, “હે રણછેડરાયજી ! અને મને સહાય થા. મારા ધણીની ના છતાં મેં આગ્રહ કરી સુરદાસને ગાડીમાં બેસડા બે તેનું આ ફળ? ધરમ કરતાં ધાડ આવી. હે દીનદયાળ ! હે ભગવાન્ ! અમારી ખરી વાત છતાં માર્યા જઈએ છીએ. તે તું નહિ સાંભળે તે બીજે કેણુ સાંભ ળશે? કરવા ગયા કંસાર ને થઈ ગઈ થુલી એના જેવું અમારે તે થયું છે. કદાચ મને મારા ધણથી છૂટી પાડી દુષ્ટ સુરદાસને ઍપવા વિચાર થયે તે મારે તે જ વવું નથી તે જ વખત આપઘાત કરી મારા પ્રાણ તજીશ.”
સુરદાસ તે નિશ્ચિત ઉંઘતે હતે. વચમાં જાગી ઉઠતે, ત્યારે બે લ કે અપનેકું તે કુછ નુકસાન તે હૈ નહીં. કુનંબીકા પૂરાવા નહીં મીલેગા, તે ઉસકી એરત અપનકું મીલેગી “ સુરદાસકી ટેકી લગી તે લગી, નહિ તો રામજુક તે લગાઈ હૈ”
સવાર થતાં પહેરેગીરેએ ન્યાયાધીશને રાતની તમામ હકીક્ત જાહેર કરી. તે ઉપરથી ન્યાયાધીશને ખાત્રી થઇ કે એ ઓરત પાટીદાસની જ છે, અને સુરદાસ ટેિ ગળે પડે છે, તેથી મજકુર એરત પાટીદારને હવાલે કરી ગળે પડુ સુરદાસને શિક્ષા કરી.
પકે તપાસ કર્યા સિવાય કોઈ અજાણ્યા માણસના ઉપર વિશ્વાસ રાખવાથી કોઈ વખતે ઘણું મુશ્કેલીમાં આવી જવાય છે, જો કે આખર સત્યજ તરે છે તે 'પણ એનું લઈએ કશી અને માણસ જોઈએ વશી.
તને તે મીંઆઊ પણ તારા બાપને પણ મી'આર્શી એ દમણ ગામમાં બેઘાશા નામે કેઈ માટે વેપારી રહેતે હવે તેને વેપારમાં ભારે ઓટ આવીને ઘણે દેવદાર થઈ ગયે જેથી પિતાની દુકાન બંધ કરી ઘરમાં સંતાઈ રહ્યા. લેણુકારે સંખ ઉઘરાણું કરવા મંડયા, આટાપર આંટા ખાય પણ પત્તો લાગે નહીં. કેટલેક દહાડે તેમના જાણવામાં આવ્યું કે બેઘ શાહ અમુક ગુમ જગાએ ઘરમાં ભરાઈ બેઠા છે. તે ઉપરથી લે કે એ તે શી પાસે ઉઘરાણી કરવા
જ કૌતુકમાળા.