________________
પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. .
૪૩ એક નાર (જંગલમાં ) ઝરાની અંદર પાણી પીતું હતું, તેજ વખતે એક ઘેટે પણ નારના નીચા ભાગમાં પાણી પીવા લાગ્યું, તેને જોઈ નાર બે, (અરે. મૂર્ખ !) તારા મુખમાંથી (અજીઠું) પાણી મારી તરફ ) આવે છે એ તું જેતે નથી ? ઘેટે (નરમાશથી) બે કે નારભાઈ! હું પાણુના ઢેળ (નીચાણમાં) મ છું, (એટલે ત્યાં પાણી આવવા સંભવ નથી.) ત્યારે નાર (શરમાઈને યુક્તિ કરી કે(હે મૂર્ખ ! આ વાત આજની નહીં પણ) એક વર્ષ પહેલાની કહું છું; જવાબમાં ઘેટે જણાવ્યું કે હે નારભાઈ! તે વખતે તે મારો જન્મ પણ નહતે. (એ જવાબ સાંભળતાંજ બીજી યુકિતથી) તે બોલ્યા કે આવી જાતને અપરાધ તારા પિતાએ કર્યો છે (એમ સત્યાસત્ય સમજાવી નજર ચુકવી કુદકે મારી) તે ઘેટાને પકડી લીધે.
આને સારાંશ એ છે કે ગરીબ માણસમાં દોષ ન હોય તે પણ તેમના ઉપર દોષને આરેપ કરી ખળ પુરૂષ તેને અનેક રીતે પડે છે.
કેયેલ સામે કાગડાની અસ્થાને સ્પર્ધા यस्याकर्ण्य वचः सुधाकवलितं वाचंयमानामपि, व्यग्राणि व्यथयन्ति मन्मथकथां चेतांसि चैत्रोत्सवे । रेरे काक वराक साकममुना पुस्कोकिलेनाधुना,
स्पर्धाबन्धमुपयुषस्तव नु किं लज्जाऽपि नो जायते ॥१३॥ ચૈિત્ર માસના વસંતના ઉત્સવમાં અમૃતના ઉદ્દગારવાળા જેના શબ્દને સાંભળીને વાણુને નિયમમાં રાખનારા મુનિ લે કેનાં ચિત્ત કામદેવની સ્થા તરફ વ્યગ્ર (આ સત) થઈ વ્યથાને પ્રાપ્ત થાય છે. એવી મીઠી કાયલ સાથે સ્પર્ધા કરતાં અરે તુચ્છ કાગડા ! તને શરમ કેમ નથી આવતી? કેમકે હે કાગડા ! તુ કયાં? અને કેયલ ક્યાં? ૧૩
સપુરૂષ ઉપર ખળની ખળતા. सम्यग्मार्गपुषः प्रशान्तवपुषः प्रीतोल्लसच्चक्षुषः, श्रामण्यर्धिमुपेयुषः स्मयजुषः कन्दर्पकक्षप्लुषः । सिद्धान्ताध्वनि तस्थुषः शमजुषः सत्पूज्यतां जग्मुषः,
सत्साधून् विदुषः खलाः कृतदुषः क्षाम्यन्ति नोबद्रुषः ॥१४॥ બીજા ઉપર બેટી રીતે દેને આશપ કરનારા એવા જે દ્વેષી ખળ પુરૂષ છે તે, ભગવત્ પ્રણીત શાસ્ત્રને પિષણ કરનારા, પ્રશાંત અંતઃકરણ તથા શરીરવાળા, શત્રુને જોઈને પણ પ્રકુલ્લિત નેત્રવાળા, પાંચમહાવ્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદ