________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
જે ગુણહીન એવા લેાકને પ્રણામ કરે છે. ગુણવાન પુરૂષને દેખી અક્કડ રહે છે. પેાતાના બન્ધુઓને। દ્વેષ કરે છે અને બીજા મખ્યામાં દયાયી મધુભાવ ધારણ કરે છે, તેવા કીર્તિના અથવાળા લક્ષણી ધૃત પુરૂષને ની જાણવા ૩ મ સ્વાર્થ સાધક હઁભીએ.
૩૫૮
कार्योपयोगकाले प्रणतशिरावाद्वशतवचनकारी |
मङ्गो मौनी, कृतकार्यों दाम्भिकः क्रूरः ॥ ४ ॥
'
દંભીપુરૂષ કાના હેતુથી ( ગરજે) મસ્તક નમાવનાર તથા સૈકડા ચાટુ ( મીઠાં ) વચનને ખેલનાર થાય છે. અને કાર્ય સિદ્ધ થયા પછી ભ્રૂકુટી વાંકી કરી માનવ્રત ધારણ કરનાર અને ક્રૂર (નિય ) થઇ જાય છે. ૪ દંભી દૈત્ય.
स्तम्भित विबुधसमृद्धिदैत्यों योऽभूत् पुरा जम्भः । दम्भः सोऽयं निवसति भूमितले भूतदेहेषु ॥ ए ॥
દેવતાઓની સમૃદ્ધિને રોકનાર એવા “ જલ ” નામના દૈત્ય જે પહેલાં થયે હતા. તે આ દભરૂપે થઇ ભૂતલમાં ભૂત-પ્રાણી માત્રના શરીરમાં નિવાસ કરી રહ્યા છે. પ
દુ‘ભી ક્રિયા ઉપર નિસ્પૃહતાનું સામ્રાજ્ય. शुचिदम्भः शमदम्भः स्नातकदम्भः सभाधिदम्भ | निःस्पृहदम्भस्य तुलां यान्ति तु नैते शतांशेन ॥ ६ ॥
પવિત્રતાના દ‘ભને રાખનારા, શમ ( ઇન્દ્રિય નિગ્રહપણા) ના દંભને રાખનાર સ્નાતક (વિદ્યારનાતક, વ્રતસ્નાતક અને વિદ્યાવ્રતસ્નાતક) આમ ત્રણ પ્રકારના સ્નાતકના અભિમાનને ધારણ કરનારા અને સમાધિ ( યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આમ અષ્ટાંગ ચેગ ) ને જાણું છું, એમ દભ રાખનારા આ ચાર પ્રકારના દુભીએ નિસ્પૃહી દંભી પુરૂષની સ્પર્ધામાં પણ ટકી શકે તેમ નથી, એટલે નિસ્પૃહતાના દ‘ભી સર્વોપરિ છે. ૬
શૈાચનાં 'ભ.
शौचाचारविवादी मृत्क्षयकारी स्वबान्धवस्पर्शी | शुचिदम्भेन जनोऽयम् विश्वामित्रत्वमायाति ॥ ७ ॥
*૩ થી ૨૧ કાવ્યમાલા પ્રથમ ગુચ્છક.