________________
૩પ૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
દુષ્ટના અમૂલ્ય સંગીને ત્યાગ.
રાÇવિરોહિત (૨ થી ૫ ) सौवर्णः कमलाकरः शशिशिलासोपानबन्धक्रमो, वारि क्षीरसहोदरंतटतरुश्रेगी सुखाः क्षोणयः । सर्व ते रुचिरं सरोवर परं निन्धः कुतोऽयं विधिः,
कूटग्राहभयात्प्रयान्ति विमुखाः पान्था निदाघेऽप्यमी ॥ ३ ॥ હે સરેવર ! તારામાં રહેલો કમલેને સમૂહ સુવર્ણ સમાન રંગવાળે છે. અને ચન્દ્રકાન્ત નામના મણિઓથી તારા તીરના પગથીયાંની સીડી બાંધેલી છે. તેમ સીર ( દુધ) સમાન તારૂં પાણી છે. તથા કાંઠાના વૃક્ષોની પંક્તિથી સુખરૂપી એવી તારા કાંઠાની ભૂમિ છે એમ તારૂં સર્વ સુન્દર છે. છતાં તને આ નિન્દવા યોગ્ય (વિધિ) દેવ કયાંથી પ્રાપ્ત થયું? કે આ (ભયંકર ) ઉષ્ણ તુમાં પણ મુસાફર લોકે ગુપ્ત રહેલા ઝુડની બીકથી વિમુખ (આડું મુખ રાખનારા) થઈ ચાલ્યા જાય છે? મતલબ કે સજજન પુરૂષ પાસે આવા જીડ જેવા ર્જને હોય તે તેની પાસે કઈ અથી જન જ નથી. ૩
બાવળની નિરૂપયેગી પ્રથા, * गात्रं कण्टकसङ्कटं प्रविरलच्छाया न चायासहत, निर्गन्धः कुसुमोत्करस्तव फलं न शुद्विनाशक्षमम् । बब्बूलद्रुम मूलमेति न जनस्तत्तावदास्तामहो,
ह्यन्येषामपि शाखिनां फलवतां गुप्त्यै वृतिजोयसे ॥ ४॥ હે બાવળના વૃક્ષ ! તારૂં શરીર કાંટાના સંકટવાળું છે, તારી આછી છાયા મનુષ્યના થાકને હરણ કરી શકતી નથી, તારા પુલને સમૂહ ગબ્ધ રહિત છે. તેમ તારૂં ફળ મનુષ્યની સુધાને નાશ કરવામાં સમર્થ નથી એટલું જ નહિ પણ ફળવાળાં બીજા વૃક્ષોને પણ ઢાંકી દેવા સારૂ તું વાડરૂપ થાય છે. એટલે તેમાંથી પણ ફળ બીજાને લેવા દેતા નથી, આવા તારા નિરૂપયોગી લક્ષણથી મનુષ્ય તારાથી બીએ છે. ૪
કુસંગ માટે ભ્રમરને ઉપાલંભ. कि कापि प्रलयानलैर्विटपिनो निर्दह्य भस्मीकृताः,
किं वा दैवगजेन पङ्कजवनं निष्कन्दमुन्मूलितम् । * બાવળ એ કેવળ નિરૂપયેગી વરતું નથી, પરંતુ દુર્ગણીના ચોકય લક્ષણ ત્રાસનું કારણ છે તે ઘટાવવાને આવા દષ્ટાંતો આપવામાં આવે છે.
કતાં,