________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પંયમ
* *
*
હે કરીન્દ્ર ! હાથીના સ્વામી ! જે તળાવમાં તેં ઠંડું પાણી પીધું, જેમાંથી કમલના અંકુરનું ભક્ષણ કર્યું, તેમ તાપથી પીડાયેલા તે જે તળાવના મધ્યમાં નિમજજન [સ્નાન કરીને પિતાને થાક ઉતાર્યો, તેજ તળાવના પાણીને મેલાં કરતા કમલેનું મર્દન કરતા કાંઠાઓને ઉખેડી નાખતા એવા તને શરમ પણ થતી નથી, માટે તને ધિકકાર છે. ૧૮
ઉત્તમ સાધન છતાં ખળની વક્રતા. नो निधूतविष पिबन्नपि पयः सम्पद्यते पन्नगो, निम्बाङ्गाः कटुतां पयोमधुघटैः सिक्तोऽपि नो मुञ्चति । नोशीरैरपि सर्वदा विलसितं धान्यं ददात्यूपरं,
नैवं मुञ्चति वक्रतां खलजनः संसेवितोप्युत्तमैः १९ સર્પ દુધનું પાન કરતો હોય તે પણ તેનું ઝેર નાશ પામતું નથી; લીંબડાનું શરીર દુધ તથા મધુના ઘડાઓ વડે સેચન કરવામાં આવે, તો પણ તે કડવાસને છેડતું નથી. તેમ ઉત્તમ પ્રકારના સુગંધીવાળા જલોથી હમેશાં શેભાવવામાં આવે તે પણ રણની ખારી જમીન ધાન્યને આપતી નથી. તે જ પ્રમાણે ખળ પુરૂષનું ભલે ઉત્તમ પુરૂષે સેવન કરે, તે પણ તે પિતાની વક્રતા (વાંકાઈ) ને છેડતે નથી.
કૃતજ્ઞતાને બદલે કૃતજ્ઞતા
મનહર છંદ જાડીમાં અજાડી મધપૂડો પાડયે પારધીએ, પાપી વાઘ અંગે પીડા પૂરણ પમાડી છે; દયાળુ મનુષ્ય દીઠે; દયા તેને દીલ આવી, તેથી તેણે તારી બારી, છુટ્યાની ઉઘાડી છે, છાપ મારી છેડનારનાજ તે છોડાવ્યા પ્રાણ, તેમાં તે શી જગતમાં બા'દુરી જગાડી છે, કહે દલપતરામ, કૃતજ્ઞતા કરી તેને, ખરેખરી કૃતઘતા, તેં કરી દેખાડી છે.– ૨૦ સિંહને શિકાર કરનાર નર નિરખીને, ચંપે એક અજ ચાલે સિંહને ચેતાવવા જાણે ભાળી મારો ભાવ વિસારશે વૈરભાવ, એથી મારે એની પાસે થશે જવા આવવા; કૂદકારે મારી સિંહે અજને વિદારી નાંખ્યું, કહ્યું શાણે જૈને, આ મને સમજાવવા અંતર વિચારી આમ, કહે દલપતરામ, જોરાવરને ન જૈએ ડાપણુ શિખાવવા–૨૧
કતની સુરદાસનું દૃષ્ટાંત. સુરદાસકી ટેકી, લગી તે લગી, નહિ તે રામગુક તે લગાઈ હૈ. એક ચડેતરના એક ગામમાં મથુરદાસ કરીને પાટીદાર રહેતું હતું. તેને કાંઈ સંતાન નહોતું; ઘણું ઘણુંઆ બેઉ ધમપર સારી આસ્થા રાખતાં હતાં. તેમને - ૧ દલપત કાવ્ય ભાગ બીજે જ કેતુકમાળા