________________
પરિચ્છેદ દુર્જન-અધિકાર.
૩૬૭ यद्येवं पिशुनस्य हन्त रसनामूलेऽकरिष्यस्तदा,
पायासेन विना भविष्यदतुला कीर्तिश्च निर्दोषता ॥ ११ ॥ હે દેવ! વનની અંદર ચાલનારાં, ખડ ખાનારાં એવાં મૃગલાઓના નાભિદેશમાં જે તેં કરતુરી ઉત્પન્ન કરી છે, તેમાં ખરેખર તારાજ દેષ છે, કારણ કે બળ પુરૂપની જીભ ઉપર જે તે કસ્તુરી ઉત્પન્ન કરવામાં આવી હોત, તે તારી દોષ રહિત અગણિત (પુષ્કળ) કીતિ મહાનું શ્રમ વિના પ્રસિદ્ધિ પામત. ૧૧
ચાડીયાને શિક્ષા કે એક દિવસ બાદશાહે બિરબલને પુછ્યું કે “બીરબલ ચાડી કરનારને શું શિક્ષા કરવી યોગ્ય છે?” બિરબલે પિતાની ચાડી કરનારાઓને ઘાટ ઘડવાને દાવ આ જાણી બે કે “ગરીબ પરવર ! ચાડી કરનારને તેના કાન છેદ કરવાની શિક્ષા એગ્ય છે ! આ સાંભળી શાહ બે કે “ ખરેખર તે ચાડી કરનારાઓ કા. નમાં આવી પારકી આડી અવળી વાતે ભરાવે છે, તેમ તેઓ બેટી નાગી ગઈ સાંભળી બીજાનું અનિષ્ટ કરવા ધારે છે, માટે કાન છેદ કરવામાં આવે તે બેશક થાડીયા ચાડી કરતા અટકે એમાં જરા શક નથી, એમ કડી પાદશાહ બીરબલની યુક્તિના વખાણ કરવા લાગ્યા.
कृतघ्ननिन्दा. (સુખકાર ઉપર અપકાર.) નીચ પુરૂષને જે ડાળે બેસે તેનેજ કાપે.
અનુદ્Y (૧ થી ૧૧) यथा गजपति श्रान्तश्छायार्थी वृक्षमाश्रितः ।
विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीच स्त्रमाश्रयम् ॥ १ ॥ જેમ હાથી છાયામાટે વૃક્ષને આશ્રય કરી વિશ્રાનિ થયા બાદ તે વૃક્ષને હણી નાખે છે તેમ નીચ પુરૂષ પિતાના આશ્રય સ્થાનને (કાર્ય સિદ્ધ થયા પછી) હ નાખે છે. ૧
પૃથ્વીની ફરીયાદ न हि मे पर्वता भारा न मे भाराश्च सागराः।
છતાય મામા મા વિવાઘાત ૨. પૃથ્વી કહે છે કે મને પર્વતને ભાર નથી સમુદ્રને ભાર નથી પરંતુ જે પુરૂ કૃતન,(કર્યા ઉપકારને નાશ કરવા વાળા અર્થાત ઉપકારી મનુષ્યને અપ
_x બીરબલ બાદશાહ