________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ ચાડી (નીચ પુરૂષ) ની ગતિ કઈ ઠેકાણે શું હણાય છે? નહીં જ કારણ કે હલકી દષ્ટિવાળે પુરૂષ, પિતાને (સાધવામાં) બહુ શ્રમ પડે તેવું કાર્ય હોય, તે પણ ઝેરી નજરથી જોયેલું કે પિતાના (ઝેરી) કાનથી સાંભળેલું જે (મનુષ્ય કે કાર્ય) હોય તેને દંશીને (અવળું બેલીને) નાશ કરે છે. ૭ શું ચાડીયાઓની જીભ ગુણના રસને જાણી શકતી હશે?
શિવીિ. अभूदम्भोराहोः सहवसतिरासीत्करलया, गुणानामाधारो नयनफलमिन्दुः प्रथयति । कथं सिंहीसूनुस्तमपि तुदति प्रौढदशन
र्गुणानामास्वाद, पिशुनरसना कि रसयति ॥ ९॥ ચન્દ્રમાં કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયે છે. અને ત્યાં લક્ષમીજીની સાથે (બેન ભાઈ હેવાથી) રહેતે એ ગુણોના આધારરૂપી હોવાથી (શાન્તિ આપી) નેત્રના ફને આપે છે એવા સુજન ચન્દ્રમાને પણ દાંતથી રાહ શા વાસ્તે દુઃખ આપતે હશે? એટલે જેમ ચાડીયા (નીચ પુરૂષ) ની જીભ ગુણેના સ્વાદને જાણી શકતી નથી, તેમ રાહુને હેતુ સમજી શકતો નથી. ૯
દેષ શેધક દુર્જને.
मन्दाक्रान्ता. जिह्मोलोकः कथयति पुरा हन्त हित्वा गुणौघानम्भः क्षारं गुणगणनिधेस्तस्य रत्नाकरस्य । विश्वे छिद्रानुसरणसमारुढसर्वेन्द्रियाणां,
दोषे दृष्टिः पिशुनमनसां नानुरागो गुणेषु ॥१०॥ કપટી લેક ગુણના ભંડારરૂપ રત્નાકર (સમુદ્ર) ના ગુણને તજીને રત્નાકર નું પાણી ખારું કર્યું છે, એમ (દેષ બતાવી) બબડ્યા કરે છે, કારણ કે ગત્ માં દેવ શેધવામાં આરૂઢ ઇદ્રિવાળા, તથા ચાડીયા મનવાળા એવા દુષ્ટ પુરૂની દષ્ટિ દેષ સેવામાં રહે છે, પણ તેમની ગુણે ઉપર પ્રીતિ થતી નથી. ૧૦
ચાડીયાની જીભમાં કસ્તુરીની કિંમત.
રાહૂવિત્રહિત. વાતાત તવૈવ પળખિ થાન તૂIિ, कान्तारान्तरवारिणां तृणमुजां यन्माभिमूले कृता ।