________________
પરિછેદ, દુર્જનનિન્દા અધિકાર
૩૬૩ મંત્ર દંભી યેગી.
માર્યા. (૩ થી ૭) वेश्याकर्षणयोगी पथि पथि रक्षां ददाति नारीणाम् ।
रतिकामतन्त्रमूलं मूलं मंत्रं न जानाति ॥ ३॥ વશીકરણ તથા આકર્ષણ કરવા સારૂ જેણે ગ ધાર્યો છે. એ દંભીપુરૂષ સ્થળે સ્થળે સ્ત્રીઓને રક્ષા (રાખ) ની ચપટી આપી રહ્યા છે એટલે આ રક્ષાથી તને પુત્ર, ધન વિગેરેની પ્રાપ્તિ થશે, તારે પતિ તને આધીન થશે ઈત્યાદિ કહે છે.
જ્યારે “નિ કામતંત્ર” વાત્સ્યાયન શાસ્ત્રના મૂલ મંત્રને પણ જાણ નથી છપાં યેગમાર્ગને દંભ કરી રહ્યા છે ૩ ૯
વિષયી ગુરૂઓ. बहवो रथ्यागुरवो, लघुदीक्षाः स्वल्पयोगमुत्पाद्य ।
व्याधा इव वर्धन्ते, मुग्धानां द्रविणदारहराः ॥ ४॥ કેટલાક શેરી શેરીના ગુરૂ થયેલા (પામરે) હલકી દીક્ષા લઈ ઘેડ એગને ઉત્પન્ન કરી, પારાધીઓની માફક અજ્ઞાની લેકોનાં ધન તથા સ્ત્રીઓનું હરણ કરનારા થઈને વધી રહ્યા છે. એટલે પિતા ઉપર વિશ્વાસુ બનેલાને ચેલા કરી તેઓની સંપત્તિ તથા સ્ત્રીઓને પણ ભેગવે છે. ૪
સામુદ્રિક શાસ્ત્રને દંભ રાખનાર દુર્જન. हस्तस्था धनरेखा विपुलतरास्याः पतिश्च चलचित्तः।
मृगाति कुलवधूनामित्युक्त्वा कमलकोमलं पाणिं ।। ५॥ • સામુદ્રિક શાસ્ત્રને દંભ દશવી કહે છે કે–આ સ્ત્રીને હાથમાં રહેલી રેખા ઘણીજ વિશાળ છે. પરંતુ આનો ધણી ચલચિત્ત (ચલાયમાન ચિત્ત કે વળે છે, એટલે બીજી સ્ત્રીઓમાં પ્રીતિ વાળો છે. એટલે આ સ્ત્રી ઉપર તેના ધણીને પ્રેમ નથી એમ કહીને દંભી પુરૂષ કુલવતી સ્ત્રીઓના કમલ સમાન કેમલ હાથનું મર્દન
દંભી પ્રપંચથી સર્વ કેઈને ઠગી શકે છે. अभिनवसेवकविनयैः, प्राघूणोंक्तिभिर्विलासिनोरुदितैः ।
धूर्तजनवचननिकरैरिह कश्चिदवश्चितो नास्ति ॥ ७॥ ૩૪ ૩ થી ૬ કાવ્યમાળા પ્રથમ ગુચ્છક.