________________
૫ રિચ્છેદ દુર્જનનિંદા–અધિકાર.
૩૫૫ ખળપુરૂષને પ્રથમ નમન કરવાનું કારણ
अनुष्टुप दुर्जनं प्रथमं वंदे सज्जनं तदनन्तरम् ।
मुखप्रक्षालनात्पूर्व गुदप्रक्षालनं यथा ॥ १ ॥ હુ ખળ પુરૂષને પ્રથમ નમીને પછી સત્પરૂષને નમું છું. કારણ કે (પ્રાતઃ કાળમાં) પ્રથમ ગુદા પ્રક્ષાલન– (ઝાડે જંગલ જવું તે) કર્યા પછી મુખ પ્રક્ષાલન ( દાતણ વિગેરેથી મુખ સાફ કરવું તે) કરવામાં આવે છે. ૧
દુષ્ટના પાસથી સુજન પાસે કંટાળે. - વસતતિ. प्रायः स्वभावमलिनो महतां समीपे, तिष्ठन् खलः प्रकुरुतेऽर्थिजनोपघातम् , शीतादितैस्सकललोकसुखावहोऽपि,
धूमे स्थिते न हि सुखेन निषेव्यतेऽग्निः ॥ १॥ સ્વભાવથી મલિન એ ખળ પુરૂષ મહાપુરૂષોની સમીપ રહેતું હોય ઘણું કરીને તે બળ પુરૂષની સમીપ આવતા અર્થિ જનેના નાશને કરે છે. ત્યાં દષ્ટાંત આપે છે કે અગ્નિ સમગ્ર લેકને સુખ આપવાવાળે છે, તે પણ ધુમાડે હેય સુધી શીત (તાઢ) થી પીડા પામેલા મનુષ્પથી સુખે કરીને સેવી શકતું નથી. ૧ દુર્જન સંગી સુજન પાસે જવાને ભય.
ફિજિી . उपानीतं गत्परिमलमुपाघ्राय मरुता, समायासीदस्मिन्मधुरमधुलोभान्मधुकरः। परो दूरे लाभः कुपितफणिनश्चन्दनतरोः,
पुनर्जीवन्यायादि तदिह लाभोऽयमतुलः ।।३॥ પવનથી આલા ચન્દન વૃક્ષના સુગન્ધને છેટેથી સુંધીને મધુર એવા મધુ (મકરન્દ) ના લાભથી ભમરે આ ચન્દન વૃક્ષમાં ગયે. એટલે છેટે ઉભે હતું ત્યાં તેને મહેણો લાલ હ પરંતુ હવે કે પાયમાન જેમાં સર્પ છે, એવા ચન્દનના વૃક્ષમાંથી જે ફરી જીવતે પાછો અહિં આવે તે આ અતુળ (ન તેળી શકાય) એવો લાભ છે એટલે હુજનથી આવૃત એવા સુજન પાસે જતાં વધારે ભય છે. ૨