________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
શરીર ચેષ્ટાથી દ‘ભીના જોવાતા હાદ. नयनाञ्चलैः सकोपैर्भृकुटि हुंकारवदनसंज्ञाभिः । बहुविधकदर्थनाभिः कथिताखिलहृदयवाञ्छितो मौनी ॥ १२ ॥ માન રાખીને પણુ કે પ રહિત એવા નેત્રતા ઇસારાથી ભ્રકુટી ચડાવી હુંકારવાળા સુખની સ ́જ્ઞાથી અને ઘણુા પ્રકારની કુત્સિત ચેષ્ઠાએથી પા તાના હૃદયનું તમામ ઇચ્છિત દશાઁવી આપે છે. ૧૨
ઈંભી પુરૂષ
૩૬૦
પવિત્ર બ્રાલેકમાં દંભની દરખાસ્ત. रक्षन्परसंस्पर्श शौचार्थी बह्मलोकेऽपि ।
પંચમ
दम्भः पुरोऽस्य तस्थावुत्थित एवासनाकाङ्क्षी ।। १३ ॥
બ્રહ્મલેાકમાં પણ ખીજાથી સ્પર્શ ( અડકવા ) ને ખેંચાવતા એટલે સ`કુચિત વજ્ર કરી ચાલતે શૈોચના જેને હેતુ છે, એવા દંભ આ બ્રહ્માજીની આગળ આસનની ઇચ્છા રાખીનેજ ઉઠીને ઉમેા રહ્યા એટલે પવિત્ર બ્રહ્મલેકમાં પણ પેતાનુ અતિ પવિત્રપણુ ખતાવતા ઉભા રહ્યા કે આ બધા સ્થાનકા અપવિત્ર છે. જેથી મને પવિત્ર સ્થાનક આપે. ૧૩
બ્રહ્માના ઉત્તર.
उपविश पुत्र ममाङ्के नियमेन महीयसातिचित्रेण । अहसि गुणगणोद्भूतगौरवसंवादिनानेन ॥ १४ ॥
હૈ પુત્ર ! ઢંભ ! મારા ખેાળામાં નિયમથી તુ એ? કારણકે ગુણના સમૂહની માટાઈને કહેનાર એવા આ ( તારા ) અતીવ મેાટા ચારિત્રથી તુ ( મારા ખેાળાના આસનને ) લાયક છે. ૧૪
દભનુ વન. इत्युक्तो विश्वसृजा तस्यां कमशंकया ससंकोचः ।
अभ्युक्ष्य वारिमुष्ठया कृच्छ्रे गोपाविशदंभः ॥ १५ ॥
બ્રહ્માજીથી આ પ્રમાણે કહેવાયલા દલે સકેાચની સાથે હાથમાં પાણી લઇ તે બ્રહ્માજીના ખેાળાનાં છાંટયું. અને ( એમ પવિત્ર કરી ) પછી શ’કા છોડીને પ્રુથી તેમાં બેઠા, ૧૫
દસની નવી દરખાસ્ત
नौच्यमवश्यं यदि वाच्यं हस्तपद्येन ।
आच्छाद्य वक्त्ररन्धं स्पृष्टो न स्यां यथास्य वातांशैः ॥ १६ ॥