________________
૩૪૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ रौद्रो दृष्टिविषो विभीषितजनो रन्ध्रावलोकोदितः,
कस्तं दुर्जनपन्नगं कुटिलगं शक्रोति कर्तुं वशम् ॥ ३१॥ સર્પની માફક જેના મુખમાં બે જીભ છે એટલે હડી આમ બેલનાર અને ઘડી તેથી વિપરીત રીતે ભાષણ કરનાર) એ દુર્જનરૂપી સર્ષ સાધુ પુરૂષેએ બેતાવેલ એવી મંત્રની ભૂમિને ઉલ્લંઘન કરી શકે છે એટલે સર્પ જેમ મંત્રેલ કુંડાળાને ઠેકી જાય તેમ તે શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરી ગયું છે. અને કોપાયમાન થાય છે ત્યારે લાલચળ નેત્રવાળો અને કાળા થઈ ગયેલે જે ખલરૂપી સર્પ અવાઓ (ન બેલવા ગ્ય એવા) વચન રૂપી ઝેરને મુકે છે એટલે પિતાના મુખમાંથી બહાર કાઢે છે તેમ જે સર્પની માફક ભયંકર નેત્રમાં ઝેરવાળે મનુષ્યને ભય ઉત્પન્ન કરનાર, બીજાના છિદ્ર એવામાં તૈયાર થયેલ છે એવા વક્ર (વાંકી) ગતિ કરનારા તે દુર્જન રૂપી સપને વશ કરવાને કાણુ સમર્થ છે? અર્થાત કેઈ પણ નહિ. ૩૧
સત્યરૂષ દુર્જન ને કહે છે? वैरं यः कुरुते निमित्तरहितो मिथ्यावचो भाषते, नीचोक्तं वचनं शृणोति सहते स्तौति स्वमन्यं जनं । नित्यं निन्दति गर्वितोऽभिभवति स्पर्धा तनोत्यूर्जिता,
मेवं दुर्जेनमस्तशुद्धधिषणं सन्तो वदन्त्यङ्गिनाम् ॥ ३॥ જે કારણ વિના બીજાની સાથે વેર કરે છે, મિથ્યા વચનનું ભાષણ કરે છે, નીચ પુરૂષે કહેલા વચનને સાંભળે છે. અને તેને સહન કરે છે. એટલું જ નહિ પર. તુ પિતાના વખાણ કરે છે તથા નિત્ય અભિમાની બનીને બીજાની નિન્દા કરે છે -૫રાભવ કરે છે અને ખોટી અદેખાઈને વિસ્તરે છે. મનુષ્યમાં શુદ્ધ બુદ્ધિથી હીન એવા તે લક્ષણવાળા પુરૂષને સત્પરૂ દુર્જન કહે છે. એટલે આવા લક્ષણવાળા દુર્જન પુરૂષના સંગને ત્યાગ કરવો એ સુજ્ઞ પુરૂષેનું કર્તવ્ય છે. ૩૨
દુર્જનના મુખમાં સુવાક્યની ગેરહાજરી, भानोः शीतमतिग्मगोरहिमता शृङ्गात्पयोऽधेनुतः, पीयूषं विषतोऽमृताद्विषलता शुक्लत्वमङ्गारतः । वन्हेारि ततोऽनलः सुरस निम्बाद्भवेज्जातुचि
नो वाक्यं महितं सतां हतमतेरुत्पद्यते दुर्जनात् ॥ ३३ ॥ સૂર્યમાંથી શીતળતા, ચન્દ્રમાંથી ઉષ્ણતા, ગાયના શીંગડામાંથી દુધ, ઝેરમાંથી અમૃત, અમૃતમાંથી ઝેરની વેલી, કેયલા માંથી સ્વે પણું, અગ્નિમાંથી પાણી, પાણી