________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
ક્રાયલ પક્ષી દેવને ચેાગ્ય એવી કેરીના રસનું પાન કરીને ગર્વિષ્ઠ થતું નથી, પરંતુ કાદવવાળુ' પાણી પીઇને દેડકા ડાઉ* ! ડરા! ખખડ્યા કરે છે, ર ખલના આડંબર માટે કાંસ્ય પાત્રનુ દૃષ્ટાંત. निःसारस्य पदार्थस्य प्रायेणाडम्बरो महान् ।
न सुवर्णो ध्वनिस्तादृग्यादृक्कांस्ये प्रजायते ||३||
૩૪૬
ઘણે ભાગે હલકા ( માણુસે ) આડંબર (ડેળ ) રાખનારા છે. જેમકે કાંસાના પાત્રમાં જેવા નિ ડાય છે. તેવા ધ્વનિ (શબ્દ) સુવણુ માં હાતા નથી. ૩ દૂનની ચંચલ સ્થિતિ.
i
अहो सुसदृशी वृत्तिस्तुलाकोटे : खलस्य च ।
स्ताकेनान्नतिमायाति, स्तोकेन यात्यधोगतिम् ॥ ४ ॥
હા ? ( આશ્ચર્ય છે કે ) નીચપુરૂષની અને તાળવાના કાંટાની સરખી વૃત્તિ છે કે જરા ભારથી ઉંચા થઇ જાય અને થાડા ભારથી નીચે નમી જાય છે. આ મ ખલ મનુષ્ય પણુ ક્ષણે તુષ્ટ અને ક્ષણે રૂષ્ટ થતા વાર લાગતી નથી. ૪
કામલ મનુષ્યમાં પણ દુર્જન ગુસ્સે થઇ જાય છે.
આર્યો.
प्राकृत एव प्रायो, मृदुषु तरां दीप्यते नसत्पुरुषाः वारिणि तैलं विकसति, निर्मुक्तं स्त्यायते सर्पिः || ५ ||
ઘણું કરીને પ્રાકૃત ( નીચે ) કેમલ મનુષ્યેામાં અત્યન્ત કાપ કરે છે. પણ સત્પુરૂષા કાપ કરતા નથી એટલે જેમ પાણીમાં મેાતીને શેાધનારા મનુષ્યે પોતાના મેઢામાં તેલના કાગળા લઇ પાણીમાં ઉતરી તેને મુખમાંથી કાઢી તેના પ્રકાશમાં મેતીને શેખી શકે છે પણ ઘી નાંખ્યુ હાય તે તે જામી જાય છે. તેમ દુજ ન મનુષ્ય પરહિતમાં તે નિરૂપયોગી-જડ થઇ જાય છે. પ્
दुर्जनो दण्डयः દુર્જન શિક્ષાને પાત્ર છે. અનુષ્ટુપુ ( ૧ થી ૪ )
खलानां कण्टकानां च, द्विविधैव प्रतिक्रिया । લવાનમ્મુલમો વા, દૂતો વાવ વર્ઝનમ્ ॥ ? ।।