________________
૩૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
પંચમ મનાવી લાવું છું જરા પણ અકળાતા નહીં એમ કહી તે ગુલામ જ્યાં તે ત્યાં ગયે અને બોલ્યા ચાલ્યા વગર જતાવેંત લાત મુકીઓની ગરમાગર છે મીઠાઈ ચખાડવા માંડી જેથી ગુલામ ગભરાઈ છે કે મહેરબાન અને શાસારૂ મારે છે. હું ક્યાં આપની સાથે આવવા ના પાડું છું. બીરબલે કહ્યું કે ત્યારે થા ઝટપટ આગળ એટલું કહેતાં તે તુરત તે ગુલામ આગળ થયે અને શાહના હજુર લાવી ખડે કર્યો તેને જોઈ પ્રેમઘેલે શાહ એકદમ ઉભું થયે ભેટી પડે અને પૂછયું કે હાલ અઇનાજ! તેને બીરબલ શું ફરે. દઈને મનાવી લાળે તે મને જણાવ? અઈનાજે જણાવ્યું કે બીરબલજીએ તે મને કબુનો છત્રીશ શેરજ બેલ્યા ચાલ્યા વગર કરવા માંડે તેથી મેં જાણ્યું કે જવાની હા નહીં પાડું તે આ મારા હમણાને હમણુંજ પ્રાણ કાહાડી નાંખશે માટે તુરત આવવાની કબુલાત આપી, અઈનાજનું બોલવું સાંભળી શાહ બીરબલની વિચિક્ષણતા જોઈ એટલે તે ખુશી થયે કે તેને અમુલ્ય હીરાને હાર ઇનાયત કરી દીધે.
દુર્જનની કૃપાનું ફળ.
અનુક્Y (૧ થી ૩) अनवस्थितचित्तानां, प्रसादोऽपि भयंकरः ।
सर्पिण्यत्ति किल स्नेहात्स्वापत्यानि न वैरतः॥ १ ॥ વૈર નહિ પણ નેહાવેશમાં સર્પિણી (નાગણ) જેમ પિતાનાં બચ્ચાંને ખાઈ જાય છે, તેમ અસ્થિ ચિત્તવાળા મનુષ્યની મહેરબાની પણ ભયંકર થાય છે. એટલે દુજનની કૃપા પણ દુઃખનું કારણ છે માટે તેની કૃપાની પણ ઈચ્છા રાખવી નહિ.૧
હલકી કાધીના પ્રસંગથી સેનાની શરમ, टंकच्छेदे न मे दःखं, न दाघे न च घर्षणे ।
एतदेव महदुःखं, गुञ्जया सह तोलनम् ॥ २॥ સનું કહે છે કે-ટાંકણું મારી મને કાઢવામાં આવ્યું, રેતીમાંથી જુદુ પાડવા માટે બાળવામાં આવ્યું, અને તપાસ કરવામાટે ઘસવામાં આવ્યું, આ બાબતમાં મને દુઃખ થયું નથી, પણ ચણે ઠીની સાથે તળાવામાં મને મહા દુઃખ ઉત્પન્ન થયું છે. ૨ મિત્ર તથા વેરી તરીકે પણ ખલનો ત્યાગ કરવો જોઈએ.
वर्जनीयो मतिमता दुर्जनः सख्यवैरयो । श्वा भवत्यपकाराय, लिहन्नपि दशनपि ॥ ३ ॥