________________
પરિચ્છેદ દુર્જનનિદા-અધિકાર.”
૩૪૭ ખળ પુરૂષ તથા કાંટાને (માત કરવા) માટે ફક્ત બેજ ઉપાય છે; પગમાં પહેરવાના જોડાથી તેમનું મુખ ભાંગી નાંખવું અથવા તેનાથી દૂર રહેવું. ૧%
કફ તથા ખળની સમાનતા. अहो प्रकृतिसादृश्य, श्लेष्मणो दुर्जनस्य च ।
मधुरैः कोपमायाति कटुकेनैव शाम्यति ॥३॥ ખળ પુરૂષ તથા કફ બંને પ્રકૃતિમાં સરખાં છે. કેમકે જેમ મીઠા વચનથી ખળ કેપે છે તેમ ગળી વસ્તુથી કફ કે પાયમાન થાય છે, અને કડવા વચનથી ખળ તથા કડવી ઔષધિથી કફ શાંત થાય છે. ૨
દુષ્ટને સાફ કરવાને ઉપાય मालिन्यमवलम्बेत, यदा दर्पणवत्खलः ।
तदैव तन्मुखे देयं, रजो नान्या प्रतिक्रिया ॥ ३ ॥ જ્યારે દુષ્ટ પુરૂષ દર્પણની માફક મેલે થાય, ત્યારે તેને સાફ કરવા માટે) તેના મુખમાં ધડ નાખી સાફ કરે, એ સિવાય (શુદ્ધ કરવા માટે) બીજો ઉપાય નથી. ૩
કવિ ખળને નમન કરે છે. सदा खण्डनयोग्याय तुषपूर्णाशयाय च ।
नमोऽस्तु बहुबीजाय खलायोलूखलाय च ॥४॥ ફે તરાંમાટે હમેશાં ખાંડવા (શિક્ષા) ને યોગ્ય, ખાંડણીયે. તથા નિષ્કારણ પડદા કરનાર ખળ પુરૂષને નમસ્કાર છે કેમકે ખાંડણીમાં જેમ ફેરા ચૅટી જાય છે તેમ ખળપુરૂષમાં નિષ્કારણ છડાનું આછાદન રહે છે. ૪
ખળ પુરૂષ શિક્ષાને જ પાત્ર છે.
સ્ત્રધર. मार्ग रुध्ध्वा सगर्व कमपिगतभयं गर्दभं कोऽपि पान्थो, दृष्टा संयोज्य हस्तौ विरचितविनतिः सादरं सम्बभाषे । आर्याध्वानं मदर्थ त्यज मयि च गते स्थास्यसि त्वं यथेच्छं,
વાવદિત ન રારિ વિર્જિતો તણા પ્રાપ્તિ મૂર્વ ણા * ૧ થી ૪ સુભાષિત રત્નભાંડાગાર,