________________
૩૪૫
પરિચ્છેદ
દુર્જનનિા -અધિકાર. શુદ્ર દેડકાની હંસ પ્રતિ દુર્જનતા.
aધરા. हे पक्षिनागतस्त्वं कुत इह सरसस्तत्कियद्भो विशालं, किं मद्धाम्नोऽपि बाढं तदतिविपुलतां पाप मा ब्रूहि मिथ्या, इत्थं कूपोदकस्थः शपति तटगतं द१रो राजहंस,
नीचः मायः शठार्थो भवति हि विषमो नापराधेन दृष्टः ॥ ३० ॥ એક દેડકે હંસને કહે છે, કે “હે પક્ષી? તું ક્યાંથી આવ્યું?” “સરોવરથી તે કેવડુ છે? ઘણું હે છે. સત્યથી કહે શું મારા ઘરથી પણ વિશાળ છે? તેનાથી તે ઘણું વિશાળ છે.” “હે પાપી! તું મિઆ બોલ નહિ.” આ પ્રમાણે કુવાના પાણીને દેડકે કાંઠે રહેલા રાજહંસને ગાળ્યો આપે છે તેમ જે ખેળ પુરૂષ છે તે ઘણું કરીને લુચ્ચે અને નિત્ય અવળો જ હોય છે એટલે તે અજ્ઞાન તથા અપરાધી છતાં તે જોવામાં આવતું નથી. ૩૮
દુર્જન ભેટે તોપણ સારે નહિં.
દેહા. બાથ ભરી ભેટ્યા થક, કરિયે નહિ વિશ્વાસ ફફલને લે બાથમાં, સૂડી કરે વિનાશ.
૩૯ ___ दुर्जनोऽल्पेऽप्यहंकुरुते દુજેન છેડા ઝેરને પણ ગુપ્ત રાખી શકતા નથી.
મનુષ્ય—(૧-૪) बिषभारसहस्त्रेण, गर्व नायाति वासुकिः ।
वृश्चिको बिन्दुमात्रेण, ऊर्ध्व वहति कण्टकम् ॥१॥ પુષ્કળ વિષના ભારવડે વાસુકી નાગ ગર્વ ધારણ કરતું નથી, પણ ફકત એક બિંદુ માત્ર વિષથી વિછી આંકડે (ગર્વને લીધે) ઊંચો રાખે છે. ૧
ઉકત બાબતનું કોયલ તથા દેડકાનું દષ્ટાંત.
दिव्यं चूतरसं पीत्वा, गर्व नो याति कोकिलः ।
पीत्वा कर्दमपानीयं भेको रटरटायते ॥२॥ ૧ આ શ્લોકમાં પ્રશ્નોતર છે. * દલપતરામ,