________________
૩૪૦. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ શુદ્ધ કરવામાં તત્પર થઈ જાય છે. ચન્દ્ર (કળાઓની) વૃદ્ધિ અને ક્ષયને ઉત્પન્ન કરનારો છે, તેમ દુર્જન પણ કૈઇની વૃદ્ધિ (ચઢતી) થતી હોય તે તેને નાશ કરનાર છે. ચન્દ્રમાં પદ્મ (કમલ) નું ભક્ષણ કરનારો છે, એટલે હિમથી કમલને નાશ કરે છે. તેમ દુર્જન પદ્મ (સંખ્યા) જેટલું ધન હોય તેટલું ભક્ષ કરી જાય છે. ચદ્રમાં કુમુદ નામના કમલેને પ્રકાશ કરવા (ખીલવવા) માં પ્રવીણ છે, તેમ દુર્જ. ન મનુષ્ય કુત્સિત (નીચ) પુરૂષના આનન્દને પ્રકાશ કરવામાં હશીયાર છે, ચન્દ્રમાં દેવા (રાત્રી) ને કરનાર છે તેમ દુર્જન દેની ખાણ છે. ચન્દ્રમાનું વિમાન જડ છે તેમ દુને મનુષ્ય પણ જડ છે. ચન્દ્રમાં લેકમાં સમસ્ત પ્રાણીને કામ (વિષય ભેગ)ની પીડાને (પિષણ કરવામાં) રસરૂપ છે, તેમ દુર્જન મનુષ્ય સમસ્ત પ્રાણએમાં કામ (વિષયભેગની ઈચ્છા અને ઉદ્વેગને કરવા માટે રસરૂપ છે. આમ ચન્દ્ર તથા દુર્જનને કણ જાણતું નથી ? અર્થાત્ સર્વ જાણે છે. ૨૬
દુજન મનુષ્યથી સુજન પુરૂષો શા વાસ્તે ડરે છે ? दुष्टो यो विदधाति दुःखमपरं पश्यन्सुखेनाचितं, दृष्ट्वा तस्य विभूतिमस्तधिषणो हेतुं विना कुप्यति । वाक्यं जल्पति किञ्चिदाकुलमना दुःखावहं यन्नृणां,
तस्मादुर्जनतो विशुद्धमतयः काण्डाद्यथा बिभ्यति ।। २७॥ જે દુષ્ટ પુરૂષ બીજાને સુખી જોઈ ન શકવાથી તેને દુઃખી કરે છે અને બીજા મનુષ્યની સમૃદ્ધિ જોઈને કારણ વિના ગુસ્સે થાય છે તથા ઉદ્વિગ્ન થઈને મનુષ્યોને દુઃખ આપનાર એવા કાંઈક વચનને બેલે છે તેથી દુર્જન મનુષ્યથી શુદ્ધ મતિવાળા સજજન પુરૂષ બાણથી જેમ ડરે તેમ ભયને પામે છે. ૨૭
ખેલ પુરૂષને જ્ઞાન આપવાને કોઈ સમર્થ નથી. यस्त्यक्त्वा गुणसंहति वितनुते गृह्णाति दोषान्परे, दोषानेव करोति जातु न गुणं त्रेधा त्रयं दुष्टधीः । युक्तायुक्तविचारणाविरहितो विध्वस्तधर्मकियो,
लोकानन्दिगुणोऽपि कोऽपि न खलं शक्रोति संबोधितुम् ॥२८॥ જે નીચ પુરૂષ બીજા મનુષ્યમાં ગુણેને સમૂહ હોય તેને તજીને દેને ગ્રહણ કરે છે તેમ વિસ્તાર છે. (જગત્માં પ્રસિદ્ધ કરે છે ) અને દુષ્ટ બુદ્ધિવાળે જે બળ પુરૂષ ત્રણ પ્રકારના (માનસિક, વાચિક, અને કાયિક) દેને જ ત્રણ પ્રકારે (કર્તા, કારયિતા, અને અનુદિતા એ ) કરીને કર્યા કરે છે. પરંતુ કઈ દિ. વસ ગુણને કરતે જ નથી. કારણ કે પોતે આ યોગ્ય છે. અને આ અગ્ય છે. એવા