________________
पंचम परिच्छेद.
સાધુ અધિકારથી સાધુના કુલક્ષા અને તેને સુધારવાના પ્રસગેા માટે કહેવાયું છે, પરંતુ જેમની પ્રકૃતિ જ કેવળ અધમ આચરણાથી યુકત હાય છે, તેવા દુન મનુષ્યેાના કુવન અને રીતભાતથી સાવચેત રહેવાની જરૂર છે. આવા દુરાત્મા પ્રાયશઃ પાતે પત્થર સમાન વજનદાર હાવાથી નિરંતર ડુબતા જ ાય છે. એટલું જ નßિ પણ સરતચુકથી ને સહજ સમાગમ થવા પામે તે તેના સ‘ગતિ દોષથી પણુ દુગંધના પાસ લાગી જાય છે.
એ તા સ્વાભાવિક છે કે સાડા ત્રણ હાથની કાયાના દરેક ભાગેા સારા અને નિરોગી છતાં જો તેમાં ખોંદુમાત્ર સડો થવા પામે તા ક્રમે ક્રમે તે આખા શરીરને બગાડે છે અને છેવટ દેહને ચેકસ વખતે આત્માથી વિખુટા પડવુ' ` પડે છે. આટલા માટે આવા સહેજ પણ સડથી ખચવા અને તેને ચેપ ન લાગે તેમ સ`ભાળથી નિર્દેળ કરવાને જેમ આપણી ફરજ છે, તેમ દુ નથી ખચી તેવા દુષ્ટતાના ચેપ ન લાગે તેમ તેનુ કલ્યાણ કરવાને બની શકે તેટલા માટે દુનની એળખ આપવા તેવી કુસંગતિનાં ફળ સમજાવી તેથી સાવધાન રહેવાની સુલભતા ખાતર એ અધિકારાને પચમ પરિચ્છેદમાં ગુંથવામાં આવ્યા છે.
ટુર્નનનિન્દ્રા—અધિષ્ઠાર.
X
જગમાં સુજતા કરતાં વંચક એવા દુર્જન મનુષ્યાના મ્હોટા ભાગ છે અને તેએાના સંગમાં અન્ન લેકે પોતાની ભુલથી સાતા જાય છે. તે દ્રુન કોને કહે વા જોઇએ, તેમનુ' જેને જ્ઞાન નથી તે તુર્ત જ તેવાના આડંબરમાં સાઈ જઇ પેતાના અનેક જન્મોમાં કરેલા પુણ્યને નાશ કરી આ લેાકમાં પણ અનેક દુઃખા ભાગવી પરિણામે નરકમાં પડે છે. દુર્જના પેાતાના પ્રપંચમાં અન્ન લેકેને તા ફસાવી દે છે, એટલુ જ નહિ પરંતુ ને અલ્પજ્ઞ પુરૂષ તેના સપાટામાં આવે