________________
પંથમ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
૩૩)
ઉંદર અને નીચપુરૂષનું સરખાપણું आखुभ्यः किं खलैातं, खलेभ्यश्च किमाखुभिः ।
येषां परगृहोत्खातादन्यत्कर्म न विद्यते ॥ १४ ॥ ઉદર પાસેથી શું ખલપુરૂષ શીખ્યા હશે? કે ખલપુરૂ પાસેથી શું ઉંદર શીખ્યા હશે ? કેમકે ઉન્ડર તથા ખલપુરૂષને બીજાનું ઘર દવા સિવાય બીજે ધ નથી. એટલે ઉત્તર જેમ બીજાનાં ઘરને પિતાના દાંતથી છેદી નાખે છે, અને ખલપુરૂષ બીજાના ઘરમાં ક્લેશ વગેરે ઉત્પન્ન કરી તેનાં ઘર ભેગાવે છે અર્થાત બીજાઓને દુઃખ ઉત્પન્ન થાય તેમ કુકાર્ય ક્યજ કરે છે. ૧૪
દુજેન મનુષ્યથી કેટલું દૂર રહેવું? शकटं पञ्च हस्तेन, दशहस्तेन वाजिनम् ।
हस्तिनं शतहस्तेन, देशत्यागेन दुर्जनम् ।। १५ ॥ સુજ્ઞ પુરૂષે ગાડાથી પાંચ હાથ, ઘેડાથી દશ હાથ, હાથીથી સો હાથ દૂર ૨ હેવું પણ દુર્જન મનુષ્યથી તે દેશ છોડવાને પ્રસંગ આવે તે તે દેશ છેડીને પણ અવશ્ય દૂર રહેવું. ૧૫
સજ્જન ક્ષમારૂપી ઔષધ શામાટે પીએ છે?
. સાથ. (૧૬ થી ૧૮): दुर्जनवदनविनिर्गतवचनभुजङ्गेन सजनो दष्टः ।
तद्विषघातनहेतोर्विद्वान् क्षान्त्यौषधं पिबति ॥ १६ ॥ દુર્જન પુરૂષના મુખમાંથી નિકળેલ વચનરૂપી સર્ષથી કરડાયેલો વિદ્વાન પુરૂષ તે ઝેરને નાશ કરવાના કારણથી ક્ષમા રૂપી ઔષધનું પાન કરે છે. ૧૬
દુર્જનની કોકતાલીય કાર્યસિદ્ધિ. साधयति यत्ययोजनमज्ञस्तस्य काकतालीयम् ।
दैनात्कथमप्यक्षरमुत्किरति घुणोऽपि काष्टेषु ॥ १७ ॥ અજ્ઞાની મનુષ્ય વખતે કેઈ કાર્યને સિદ્ધ કરે છે. તે તેનું કાર્ય કાતાલીય ન્યાય પ્રમાણે જાણવું એટલે કાગડાનું બેસવું અને તાડનું પડવું દેવગે સાથે થાય એમ સિદ્ધ થયેલું જાણવું. કારણ કે ઘુણ (ઘણુ) નામને કીડો પણ કાષ્ઠ (લાકડા) માં દેવગથી કઈ રીતે અક્ષરને પણ કોતરે છે એટલે તે ઉપરથી ઘણને સાક્ષર ન માનવે તેમ દુર્જનને સુજન માનવે નહિ. ૧૭