________________
પરિચ્છેદ
દુર્જનનિન્દાઅધિકાર.
334
ખળ પુરૂષ તથા કૂતરા અને લેાજનના યાર હોય છે. જો તેને લાડ લડાવવામાં આવે, તે પડખે આવીને ઉભેા રહે છે, ને ના પાડયા છતાં પાછે। જતે નથી. હું સન્નિપાતવર અને દુજ નની એકતા.
कचिदुष्णः कचिच्छीतः, कचित्साधारणो मतः । નવા વહનના, સમવાત ફન વર્ઃ || ૧૦ ||
કાઇ વખતે ગરમ, કેઇ વખતે ઢડે, અને કાઇ વખતે સાધારણ ( કાંઈક ઠંડાં અને કાંઇક ઊના ) એવા સન્નિપાત નામના તાવની માફ્ક નીચ પુરૂષ એક રૂપવાળા હતા નથી એટલે ક્ષણમાં રૂo અને ક્ષણમાં તુષ્ટ દેખાય છે. ૧૦ × દુન અને ઝેરની સગાઇ.
दुर्जनः कालकूटं च ज्ञातमेतौ सहोदरौ ।
अग्रजन्मानुजन्मा च न विद्मः कतरोऽनयोः ॥ ११ ॥ દુર્જન પુરૂષ અને કાલકૂટનું ઝેર આ બન્ને જણાં એક ઉડ્ડરમાંથી જન્મ્યાં ડાય તેમ જાણવામાં આવે છે, પરંતુ આ બન્નેમાં મ્હાટુ' (પ્રથમ જન્મેલુ' ) કાણુ ? અને ન્હાવું ( પછી જન્મેલુ` કેણુ ? તે અમે જાણુતા નથી. ૧૧
દુર્જનમાં ઝેરનું સ્થાન,
वृश्चिकानां भुजङ्गानां, दुर्जनानां च वेधसा ।
विभज्य नियतं न्यस्तं विषं पुच्छे मुखे हृदि ॥ १२ ॥
વીંછીઓના પૂછડામાં, સૌના મુખમાં, દુષ્ટ નાના હૃદયમાં એમ (કર્મરૂપી) બ્રહ્માએ વિભાગ કરીને ઝેર નાંખ્યુ છે. ૧૨
ખળપુરૂષના ઝેરની અદ્ભુત અસર.
अहो खलभुजङ्गस्य कोऽप्यपूर्वो वधक्रमः । अन्यस्य दशतिश्नोत्रं प्राणैरन्यो विमुच्यते ।। १३ ।।
અરે ! નીચ પુરૂષરૂપી સર્પના મારવાના ક્રમ કોઇ પણ અપૂર્ણાં( પૂર્વે ન થયેલા ) છે કે એકને કાને કરડે છે અને ખીજો મનુષ્ય પ્રાણુ મુક્ત થઈ જાય છે એટલે સર્પ તે જેને કરડે તેજ મરે અને ખળપુરૂષ તા 'એકના કાનમાં જઇને એવી વાત કરે કે તેથી ખીજો મનુષ્ય કે જેના સંબંધની ખલ પુરૂષે વાત કરી હાય તે મરણુ શરણ થાય છે. ૧૩
× ૧૦ થી ૧૫ સૂતિમુકતાવળી.