________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થાં
કીયા જાય, હુમ
મિયાઁઆહ ! તુમ તેા કયા, લેકીન તુમેરા બાવાસે ભી ડરનેવાલા નહીં વે।હી દુસરા માના! તુમકુ' કિસ સખમ નહુ કેહે શકે ? ભગલાલ ગડ—જમાદાર, જવાદેને, તમારૂ નામડામ તે મે કાંઇ લીધું નથી, ને નકામા સામા થાએ દે! તે એમાં માલ નહુિ વખત પર મારા જેવા કેઇ મળ્યા તે વાંસે હલકેા કરશે,
૩૧૮
મિ—તુમ કયા મારનેાલા ! તેરી તાકાત કયા હુય એક ઢોંસામે' જમીન પર ગીરા દગા ! તેરી મરજી હુંય તે. આજા,
ભગલાભ’ગડ—ઠીક, આવી જાએ.
એમ કહી ને વઢી પડયા. મિઆંએ કેટલેક માર ખાધા ત્યારે નરમ પડયા, માણુસા આવી પડેાંચ્યાં તેમણે બન્નેને જૂદા પાડયા,
આથી સૂર્યરામના કહેવાની ધીરજરામને ખાત્રી થઇ.
આ પ્રમાણે વક્ર પ્રકૃતિનાં એળખ માટે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
व्रतभङ्ग दोष-अधिकार,
===
વ્રત આ શબ્દ ભિન્ન ભિન્ન વ્યક્તિ`ામાં ચરિત્ર, સદાચાર, શીલ વગેરે પવિત્ર આચરણેાથી પ્રયેાજાય છે. તે વ્રતના બીજો એવા પણુ અર્થ થાય છે કે, અમુક કરેલ પ્રતિજ્ઞા-નિયમ વગેરે, એટલે બન્ને રીતે અથ કરતાં વ્રત શબ્દ ઘણી મહત્તા વાળા છે. તેથી તે સદાચરણુરૂપે સદા પાલન કરવા ચેગ્ય છે અને પ્રતિજ્ઞારૂપે સ્વી કારેલ હાય તેા તેનુ' પરિપાલન બહુજ પ્રેમથી શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ, એવા ખીો ઉદ્દેશ છે.
સ્ત્રીએ વિવાહ વખતે કરેલ પ્રતિજ્ઞાની ખાતર કર્માનુસાર સ્વામીનું મરણુ થાય તે યાવતિ વૈધન્ય પાળે છે, તેમ ઇતિહાસના ભાગમાંથી એમ પણ સાંભ ળવામાં આવ્યુ છે કે હજારા વીરનિતા સારી સ્ત્રીએએ પેાતાના શીળ ધમની ખાતર અગ્નિમાં પડી પેાતાના સર્વોત્તમ દેડુને ભસ્મીભૂત કરેલ છે. આવી રીતે વ્રત (શીલ) ની મહત્તા અનેક શ એમાં છે તે સુન્ન મહાશયે જાગે છે, છતાં કેટલાક મહુલ સંસારી જીવા તે મહાન બંધારણને વિસરી જઇ વ્રતની મહત્તા ન સમજતાં અખી એલ્યા અખી ફાક’ ના ન્યાયે વ્રત ભ’ગ કરતા જોવાય છે. આવા દુરાત્માના સ્વરૂપને ઓળખાવવા અને તેવાથી ખેંચી જવાના અધ્યયન માટે આ વ્રતભ’ગ દાષ અધિકારને અત્રે આરભ કરવામાં આવે છે.