________________
ક૨૪.
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ
આ રીતે ભટજી પિતે પૈસાની સારી મુડી ને સ્થાવર મીલકતને ધણી થયે, પણ ઘધે તે શિક્ષાને ને ભિક્ષા રાખે છે. જાહેર વાતચિત ને સરકાર દરબારમાં પણ પ્રસિદ્ધ રીતે ભિક્ષાને ધંધેજ ચલાવ્યે જાય. એ વાતની કાંઈ લાજ કે શરમ લેલેખવે નહીં. એક વખત કોર્ટમાં ભટજીની કેઇએ સાહેદી આપી સમન્સ કઢાવ્યું, તેથી કેટમાં હાજર થવું પડયું. ત્યાં આગળ તેમ ધંધે પૂછવામાં આવ્યું કે ભિક્ષાવૃત્તિને બેધડક રીતે લખા ને સાહેદી તે ખરે ખરી પૂરી, મૂળ કોર્ટે તે ભટજીના ભીખારી ધંધાને ખ્યાલ નહીં લાવતાં તે સાહેદી ઉપર વજન રાખી ફેસલે આપે. તે કામની છેવટ અપીલ હાયકોરટમાં થઈ. વિદ્વાન જડજે ભી. ખારી ભટજીની સાહેદી ઉપર મટી ટીકા કરી તેના બેલવાને નીચેની કેટે વજન આપ્યું હતું તે ભૂલ ઠરાવી ભીખારી સાહેદી ઉપર ભરેસે નહીં રાખતાં નીચેની કેર્ટને ઠરાવ ફેરવ્યું. આ ઉપરથી વાંચનાર એ ધંધાની કેટલી આબરૂ તે સમજશે?
- એક વખત ભટજીએ વૈષ્ણવના મંદિરમાં શ્રીમદ ભાગવતની સપ્તાહ માંડી હતી. તેની પૂર્ણાહુતિને રેજ કેડીલા વૈષ્ણએ મહારાજ સાહેબને હાથી પૂરતા સાજ સહિત માગી અણી, ભટજીને હાથી પર બેસાડી ઘેર મૂકવા ચાલ્યા. શ્રીમંત વૈષ્ણએ વસ્ત્રાલંકારથી ભટજીને રાજવંશી જેવા બનાવી દીધા હતા. આગળ ઢાલ, ત્રામાં, નગારાં વાગે જાય છે, સેવકેનાં ટેળાં ચાલ્યા જાય છે. વચ્ચે વચ્ચે ઉડતા ગુલાબથી આકાશ રાતું થઈ રહ્યું છે. પાછળ ભાવિક સ્ત્રીએ ઈશ્વર વિવાહનાં ગીતે મધુર રાગથી ગાય છે તેમાં ભટ્ટાણી પણ ચાલી આવે છે. એવી અનેક તરેહની શેભા થઈ રહી છે. ચાલતાં ચાલતાં વડે શાકપીઠ આગળ આવી પહોંચ્યું; ત્યા આગળ એક ગૃહસ્થ ધર્મ દાખલ ભૂળા વહેંચ હરે, ને બ્રાહ્મણ સાધુને અનેક મૂળે આપને હતું, તે જોઈ હાથી પર બેઠેલ ભટજીએ જાણ્યું કે, “માગ્યા વિના મા પણ પિરસતી નથી” તે બોલ્યા વગર રહેવાથી શેઠને શું ખબર પડશે કે આ બ્રાહ્મણ છે, તેને મૂળો આપું ? અરે! તેમ થયું તે મૂળ છે તે ! “મક્ત કે મૂકી કેલે જેસી મજા આવવાની નહિ ! અહે જીવ! આતે ઠીક નહિ, એમ ધારી તુરત લાંબે સાથી મળે છે, તે લેવા ભઠ્ઠાણી ઉભી રહી,
એ વખતે એક પરદેશી કવિ ભટજીની વારી જેવા ઉભે હો, તે અત્યાર સુધી ભટજીને માટે જમીનદાર કે સરદાર જાતે હતા, પણ તેણે મળ માગે, તેથી સમજે કે આ કેઈ લોભી અને ભિક્ષુક છે. તેને ઘણો ફિટકાર આપે, અને ભટ્ટાણું જે મૂળ લેતી હતી, તેને પ્રત્યે કહ્યું કે,
કંથડો કુંજર ચઢ, કનક કડા દે હાથ; માગ્યાં મુક્ત ફળ મળે, (પણ) ભિખને માથે ભઠ્ઠ.”