________________
२२३
૪૭
પરિચ્છેદ
કુ બ્રાહ્મણ-અધિકારબ્રહ્મવ તણે તું તજ ફ, બળિ મતે થા ભણીને બાંક; નહિ વલ્લભ વાળ થશે વાંકે, બ્રાહ્મણ ભટ્ટા,
લોભી બ્રાહ્મણ એ ભાવનગરમાં માધવજી ભટ કરીને બ્રાહ્મણ રહે હતે. શાસ્ત્રાનુસાર પિ તેને ધર્મ શું તે કાંઈ સમજેતે નહીં. જરા વાંચતા લખતાં નાનપણમાં શીખેલ, તે પણ ભાગ્ય જેને ભૂલી ગયેલ હતું. તે બોલીને વાચાળ હોવાથી માની લીધું કે વિદ્યા ભણવાથી વિશેષ શું છે? ભણેલા ઘણા ભૂખે મરે છે, વેદીઆ હેર જેવા હોય છે. આજકાલ હજારે બ્રાહ્મણે નવી નવી યુક્તિ કરી ભીખ માગવાનું લઈ બેઠા છે, તે કરવા આપણે ક્યાં કમ હશિઆર છીએ? આપણે તે ધંધે ઈશ્વર સલામત રાખે તે બસ છે? બાપદાદા એ મના એમ ભીખ માગી મરી ગયા, તેમને કાંઈ અ. ડચણ પડી નથી, તે આપ જેવાને અડચણ શેની પડવાની છે, માટે ભણવાની માથાકૂટ કેણ કરે. એવા નિશ્ચયથી તેણે પિતાને મળેલા બ્રાહ્મણના અમૂલ્ય અવતા રની ખરેખરી ફરજો સમજી કાંઈ સાર્થક કર્યું નહીં, પણ પિતાને વંશ પરંપરાને વારસામાં ઉતરેલે ભીખ માગવાને ધંધે શરૂ કર્યો, અને તેમાં ઘણી અક્કલ દેડાવી યુક્તિ કરી તે વાચક નીચેની હકીકતથી જાણે અજાયબ થશે.
ભીખ ને ભારે તે સવારને સારે” એ કહેવત અનુસરી ભટજી સવારના ઉઠે ત્યારથી તે દશ બાર વાગતા સુધી, હાથમાં વટલેઈ સાથે ઘરોઘર ભટકવું શરૂ કરે. પાઠ પૂજા, સંધ્યા વંદનાદિ પિતે જાતે હોય તે કરેકની ? વખતપર નવાયું તે ભલે, નહિતર વગર ના પણ ભસ્મ ભુંસી યા ટીલા ટબકાં કરી નીકળે, પુરૂષ કરતાં સ્ત્રી વર્ગમાં તેનું વધારે ફાવતું. કેઈને ધર્માત્મા તે કોઈને ગૈબ્રાહ્મણ પ્રતિપાળ, કેઈને સવરીબાઈ તે કેાઈને મીરાં. બાઈ, કેઈને અન્નપૂર્ણ, તે કઈને મહાલક્ષમી, વગેરે ઉમદી ઉપમા આપી પુલાવી પટાવી પુષ્કળ લોટ, દાળ આદિ ઘેર લાવતે; આ સવારનું તેનું નિત્ય કર્મ હતું.
સંક્રાંતિનું પર્વ આવવાનું હોય ત્યારે આઠ દિવસ આગળથી ને આઠ દિવસ પાછળથી ભટજી ગામડામાં માગવા નીકળે. “સકાંત પુન્ય પર્વણિ” ના લાંબા સાદથી ખેડૂતેનાં ખળાં ગજાવી મૂકે, સવારથી સાંજ સુધીમાં ત્રણ ચાર ગામને ફેરી ફરી, બે ત્રણ મણ દાણાને કોથળો ભરી, મજુરની પેઠે માથે ઉપાડી ઘેર લાવે. ખુદ સંકાંતને દિવસે શહેરમાં માગવા નીકળે, કેમકે શહેરવાળા તે પર્વના દિવસેજ આપે. શહેરને બધા ગામડામાં ફરી શકાય નહીં, જેથી પકકા બ્રાહ્મણે સંક્રાંતનું પૂછડું લાંબુ કરી દીધું.
* કૌતુકમાળા.