________________
પરિચ્છેદ. - વિક્તા અધિકાર
-~~-~ ~~-~નર્કગામી ત્રિપુટી. अहो ! व्यसनविध्वस्तैलोकः पापण्डिभिर्बळात् ।
नीयते नरकं घोरं, हिंसाशास्त्रोपदेशकैः ।। ३॥ આશ્ચર્ય છે કે વ્યસનો-સાંસારિક ખેથી વિનાશ પામેલા, હિસા જેમાં બતાવવામાં આવેલ છે, એવા શાનો ઉપદેશ કરનારા એવા પાખંડિ કુવકતાઓબળાત્કારથી લોકોને ઘેર નરકમાં લઈ જાય છે. ૨
પ્રાણિ હિંસાના મૃષા ઉપદેશકે. प्रमाणीकृत्य शास्त्राणि यैर्वधः क्रियतेऽधमैः ।
सह्यते परलोके तैः श्वभ्रे शूलादिरोहणम्. ॥ ३ ॥ ધર્મશાસ્ત્રને પ્રમાણુ કરીને જે નીચ પુરૂષ પ્રાણીઓની હિંસા કરે છે, તેઓ પરલોકમાં-યમનગર વિષે ખાડમાં શૂલ વિગેરે ઉપર ચડવાનું સંકટ સહન કરે છે. ૩
- દૂષિત રસમાં આસકિત.
| (ાર્યા–-૫) mળત્તિ નાવરા, ગ્રામ = રાણા
रसिकत्वेनाकुलिता वेश्यापतयः कुकवयश्च ॥ ४ ॥ રસિકપણાથી આકુળવ્યાકુળ થયેલ એવા જાર પુરૂષ અને કુત્સિત કવિઓ કુવક્તાએ અપશબ્દને, વૃત્તના ભંગને અને અર્થના નાશને ગણવા નથી. એટલે કે જાર પુરૂષે કઈ પે તને બે અવાય શબ્દ કહે તેને તથા શીલવ્રતના ભંગને અને પૈસાના નાશને ગણતા નથી. જેને કુકવિએ કવિતામાં આવતા કુ-ખરાબ શબ્દને, અનુષ્ટ્ર, આદિ વૃત્તના ભંગને અને કઇ સ્થળમાં શબ્દાર્થ ન મળતા હોય તે તેને પણ ગણતા નથી. પરંતુ કેવળ દૂષિત રસમાં જ આસક્ત રહે છે. ૪,
અભવિને ઉપદેશ. कुग्गहगहगहिआणं, मूढो जो देइ धम्मउवएसं ।
सो चम्मासीकुकुर, वयणम्मि खवेइ कपूरं ॥ ५ ॥ કદાગ્રહરૂપી ગ્રહથી ગ્રહિત અભાવિને જે ધર્મોપદેશ આપે છે તે, ચર્મને . ક્ષણ કરનાર કૂતરાને સુંદર કપૂર આપ્યા કરબર કામ કરે છે. પણ