________________
સૂત્ર ભાષિદેષ અધિકાર. તપશ્ચર્યાની નિષ્ફળતા.
सण परं को वा जइजि अ उस्सुत्तभासणं विहिअं । ता हु बुसिणितं णिरत्थयं तव कुडाडावं ॥ ७ ॥ જિનસૂત્ર વિરૂદ્ધ ખેલવાથી જેમાં આપણુ અથવા અન્યનુ કલ્યાણુ નથી એવા દોષથી યુક્ત હે જીવ! તુ નિઃસ દેહ રીતે સંસાર સમુદ્રમાં ડુબી ગયા, એટલુ જ નહીં પણ તારા તપશ્ચર્યાં વૃથા જવાથી તે વૃથા આડંબર રૂપ છે. ૭ ગવભાષિત વકતા.
પરિચ્છેદ.
तया हिमाणअहम कारणरहिया अ णाणगव्वेण
जे जपन्ति सुतं ते सिंधिद्धित्युं पंडिते ॥ ८ ॥
જે જીવ ગવથી વગર કારણે અજ્ઞાનને લીધે સૂત્ર ઉલ્લઘન કરી જનમત વિરૂદ્ધ ખેલે, તે તે પાપી કરતાં પણ મહા પાપી છે, એમ માનવા, ને એવી વિદ્વત્તાને ધિક્કાર છે. ૮
ગર્વ ઉત્સૂત્ર ભાષાનું ફળ.
जं वीरजिणस्स जिओ मरीइ उस्सूत्तलेसदेसणओ | सायरकोडा कोडिं हिंडिडं अइभीमभवरयणेण || ९ || ताज इ इमं पिवणं वारं वारं सुणन्तु समयम्मि । दोसेण अवाणिगत्ता उस्सुतुपयाइ सेवन्ति ॥ १० ॥ ताण कहं जिणधम्मं कहणाणं कह पहाणवेरगं कूडा भिमाणपंडिय डिआ बुडुंति णरयम्मि ॥ ११ ॥
૩૦૩
શ્રી મહાવીર સ્વામીના જીવ મરીચે જીન સૂત્રથી વિરૂદ્ધ ઉપદેશ કર્યો તેથી કેાડા કેાડી સાગર પર્યંત અતિ ભયાનક ભવરૂપી વનમાં ભમ્યા, આવાં વચન શાસ્ત્ર માં સાંભળતાં છતાં દોષ ન ગણે, ને મિથ્યા સૂત્રના ચનનુ સેવન કરે, તે તેને જિન ધર્મ કે સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, ત્યારે ઉત્તમ વૈરાગ્ય તા કયાંથી હોય ? આવે મિથ્યાભિમાની જીવ-મૂખ પંડિત અવશ્ય નરકમાં ડૂબે છે. ૯-૧૦-૧૧
આટલાં પ્રમાણેા કહી આ ઉત્સૂત્ર ભાષિ દોષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
LET