________________
પરિચ્છેદ
કે બ્રાહ્મણ-અધિકાર
અકરાંતિયે જમણપ્રેમ. परान्नं प्राप्य दुर्बुद्धे, मा प्राणेषु दयां कुरु ।
दुर्लभानि परान्नानि, प्राणा जन्मनि जन्मनि ॥ १४ ।। એક ઉદરંભરિ બ્રાહ્મણ સ્વ તનય-પુત્રને કહે છે કે હે દુર્બુદ્ધિવાળા ! પરાજબીજાના અને પામી પ્રાણેમાં દયા રાખમા એટલે જમતાં પ્રાણ નીકળી જાય તે પણ ભેજનને ત્યાગ કરમાં. કારણ કે પરાજ દુર્લભ છે અને પ્રાણે તે જન્મે જન્મે મળી શકે છે જેથી પરાજનું ભક્ષણ કરવામાં પ્રાણબાધાને પણ ગણમા. ૧૪
કેવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે?
चण्डस्य पुत्रहीनस्य, दम्भाचाररतस्य च ।
स्वकर्मत्यागिनश्चापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ ધી, પુત્રહીન, દંભ-જુઠ ડાળ-ના આચારમાં પ્રીતિવાળે, અને જેણે પિતાના સંધાવદનાદિ કર્મોનો ત્યાગ કરેલ છે, એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૫% વળી કહ્યું છે કે
परदाररतस्यापि, परद्रव्याभिलाषिणः ।
नक्षत्रसूचकस्यापि दत्तं भवति निष्फलम् ॥ १६ ॥ બીજાની સ્ત્રીઓમાં પ્રીતિવાળે, બીજાના ધનની ઈચ્છા રાખનાર, અને નક્ષને બતાવનાર-તિકશાસ્ત્ર ઉપર આજીવિકા ચલાવનાર એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૬ તથા અભ્યાસીને કહે છે કે –
वेदविक्रयिणश्चापि, स्मृतिविक्रयिणस्तथा ।
धर्मविक्रयिणो विप्र, दत्तं भवति निष्फलम् ॥ १७ ॥ હે વેદ,ભ્યાસી! વેદે ને વિક્રય કરનાર (વેચનાર) સ્મૃતિઓને વિક્રય કરનાર, અને ધર્મને વેચનાર અર્થાત્ તે વ્રત વિગેરે કરી, તે નિમિત્તે પૈસા લઈ બીજાને ફળ આપનાર એ જે બ્રાહ્મણ છે, તેને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૭ તેમજ
असिजीवी मषीनीवी, देवलो ग्रामयाजकः ।
धावको वा भवेत्तेषां, दत्तं भवति निष्फलम् ॥१८॥ * ૧૫ થી ૨૨ નારદીય પુરાણ